UGVCL Mobile Number Update Online – UGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ અથવા બદલવા માટે આ વીડિઓમાં માહિતી આપેલ છે. જો તમારો મોબાઈલ નંબર એડ હશે તો તમને UGVCL તરફથી બનતા બીલ, બીલ ભરેલ, પાવર કટ, તમારા ખેતીવાડી કનેકશનમાં થ્રી ફેસ પાવરનો ટાઈમ વગેરે મેસેજ તમને મળશે.
– UGVCL માં મોબાઈલ નંબર બદલવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરો:
UGVCLના બીલમાં તમારો મોબાઈલ બદલવો.– UGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર બદલવા માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી ગુજરાતીમાં વાંચો:
UGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર કઈ રીતે બદલવો ?અન્ય પોસ્ટ:
UGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો
UGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો
ગુગલ પે ની મદદથી UGVCLના બિલની રકમ જોવા







એ વિધુત સેવા ઓનલાઇનમાં મારો મોબાઇલ રજીસ્ટ્રેશન હોવા છતાં તે મોબાઈલ ઉપર આવેલ ઓટીપી માન્ય રહેતો નથી અને એ વિધુત સેવા હું લોગીન થઈ શકતો નથી
ક્યારેક સર્વરના પ્રોબ્લેમના કારણે થઈ શકે તમે એક વખત બીજા મોબાઈલ નંબરથી ટ્રાય કરજો.