DGVCL Fault Center Numbers | DGVCLના ફોલ્ટ સેન્ટરના નંબર | DGVCL Helpline Number

DGVCL Fault Center Numbers – શું તમે તમારી DGVCLની ઓફીસના ફોલ્ટ સેન્ટરના નંબર જાણવા માંગો છો? ફોલ્ટ સેન્ટરના નંબર દ્વારા તમે તમારી લાઈટ બાબતની ફરિયાદ ફોન દ્વારા નોધાવી શકશો. તમારા ફોલ્ટ સેન્ટરના નંબર જાણવા તમે નીચે આપેલ લીંક પરથી જાણી શકશો.

DGVCL Helpline Number – Do you want to know the fault center number of your DGVCL office? Through the fault center number, you can register your power complaint using phone. To know your fault center numbers, you can click on below link.

DGVCL Customer Care Center Numbers(Toll Free)

– નીચે આપેલ બે નંબર DGVCLના ફોલ્ટ સેન્ટરના નંબર છે જે ૨૪/૭ ચાલુ હોય છે જેના દ્વારા તમે તમારી ફરિયાદ લખાવી શકશો.

DGVCL Fault Center Numbers | DGVCL Helpline Number

તમે નીચે આપલે લીંક ઉપર કલીક કરી તમે તમારે જે પણ સર્કલ ઓફીસ લાગુ પડતી હોય તેના દ્વારા તમે તમારી ઓફીસના ફોલ્ટ સેન્ટરના મોબાઈલ નંબર જાણી શકશો.

અન્ય પોસ્ટ:

નવા ખેતીવાડી કનેકશન માટેનું સેલ્ફ ડિકલેરેશન ફોર્મ

ઘર કનેકશનમાં નામ બદલી માટેનું સંમતી પત્ર ડાઉનલોડ કરો

થ્રી ફેજ કનેકશનમાં નામ બદલી માટેનું સંમતી પત્ર ડાઉનલોડ કરો

ખેતીવાડી કનેકશનમાં નામ બદલી માટેનું સંમતી પત્ર ડાઉનલોડ કરો

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

2 thoughts on “DGVCL Fault Center Numbers | DGVCLના ફોલ્ટ સેન્ટરના નંબર | DGVCL Helpline Number”

  1. Sir I am from village morai sub station vapi 1 hours se power nahi hai toll free number lagta nahi surat call Kiya vo bhi nahi lagta to apka number amanya haise tape bajte rahta hai 18002333003 .19123.and surat ka 0261 2506299 toll free number dikhane k liya rakha kya pl action nedeed

    Reply

Leave a comment