જો તમારા ઘરે UGVCL Smart Meter લગાવેલું છે અને તમે તમારા મોબાઇલમાંથી વીજળીનો વપરાશ કેટલો થયો છે તે જાણવા માંગો છો, તો UGVCL Smart Meter App તમારા માટે ખૂબ ઉપયોગી છે.
આ એપની મદદથી તમે Daily અને Monthly Electricity Consumption એટલે કે કેટલા Units વપરાયા છે તેની માહિતી જોઈ શકો છો. સાથે તમે તમારું UGVCL Smart Meter Bill Download પણ કરી શકો છો.
UGVCL Smart Meter Appમાં Electricity Consumption કેવી રીતે Check કરવું?
UGVCL Smart Meter Appમાં Login કર્યા પછી તમે તમારા વીજળીના વપરાશની માહિતી અલગ-અલગ સમયગાળા પ્રમાણે જોઈ શકો છો.
Daily Electricity Consumption
એક દિવસમાં તમારા ઘરમાં કેટલા Electricity Units વપરાયા છે તે જોવા માટે Daily Consumption વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.
આ માહિતીની મદદથી તમે દરરોજ તમારા વીજળીના વપરાશ પર નજર રાખી શકો છો.
Monthly Electricity Consumption
મહિના દરમિયાન તમારા ઘરમાં કુલ કેટલી વીજળી વપરાઈ છે તે જાણવા માટે Monthly Consumption Check કરી શકો છો.
આ રીતે તમે UGVCL Smart Meter Consumptionની માહિતી જોઈને તમારા વીજળીના વપરાશને વધુ સારી રીતે સમજી શકો છો.
UGVCL Smart Meter Bill Download કેવી રીતે કરવું?
તમારું UGVCL Smart Meter Bill પણ Appમાંથી Download કરી શકાય છે.
UGVCL Smart Meter Appમાં Bill સંબંધિત વિકલ્પમાં જઈને જરૂરી Bill પસંદ કરો અને Download વિકલ્પ દ્વારા તેને તમારા મોબાઇલમાં Save કરી શકો છો.
Videoમાં સંપૂર્ણ Step-by-Step પ્રક્રિયા જુઓ
મેં નીચેના Videoમાં UGVCL Smart Meter Appનો ઉપયોગ કરીને Daily અને Monthly Electricity Consumption કેવી રીતે Check કરવું, કેટલા Units વપરાયા છે તે કેવી રીતે જાણવું અને UGVCL Smart Meter Bill Download કેવી રીતે કરવું તે સંપૂર્ણ Step-by-Step ગુજરાતી ભાષામાં બતાવ્યું છે.

જો તમારા ઘરે Smart Meter લગાવેલું છે, તો આ Video જોઈને તમે તમારા મોબાઇલમાંથી Electricity Consumption અને Unitsની માહિતી સરળતાથી ચેક કરી શકશો.
આવી PGVCL, DGVCL, MGVCL અને UGVCL સંબંધિત ઉપયોગી માહિતી માટે અમારી વેબસાઇટને Follow/Bookmark કરો.
અન્ય પોસ્ટ:
નવા ખેતીવાડી કનેકશન માટેનું સેલ્ફ ડિકલેરેશન ફોર્મ
જીઈબીને લગતા વીડિઓ જોવા માટે અહીં ક્લિક કરો





