DGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો – DGVCL Bill View

શું તમે DGVCLનું બીલ જોવા અથવાતો ડાઉનલોડ કરવા માંગો છો ? DGVCL Bill View આ માહિતી દ્વારા અમે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપશું કે DGVCLનું બીલ કઈ રીતે જોવું અને ડાઉનલોડ કરવું.

હવે તમારે DGVCLના બીલ ઓનલાઈન જોવા અથવાતો ડાઉનલોડ કરવા માટે એક સરળ રીત નીચે મુજબ આપેલી છે જેમાં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપશું કે બીલ કઈ રીતે ઓનલાઈન ચેક અને ડાઉનલોડ કરવું.

ટૂંકમાં માહિતી – Short Information to DGVCL Bill View

  • પહેલા DGVCL ની વેબસાઈટ જાઓ.
  • તેમાંથી View Latest Bill Details પર જાઓ.
  • હવે તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરીને ચર્ચ બટન પર ક્લીક કરો.
  • હવે તમારા બીલની માહિતી બતાવશે જેવીકે બીલની રકમ, બીલની તારીખ વગેરે.
  • હવે તમારું બીલ ડાઉનલોડ કરવા માટે Click here to view Bill બટન પર ક્લીક કરો.

DGVCLનું બીલ જાણો – DGVCL Bill View

  • DGVCLનું બીલ જોવા માટે પહેલા DGVCLની વેબસાઈટ પર જાઓ જે નીચે આપેલી લીંક પરથી જઈ શકશો.

www.dgvcl.com

  • હવે ઉપરની લીંક પર જશો એટલે નીચે મુજબ પેજ ખુલશે તેમાંથી View Latest Bill Details પેજ પર જાઓ. નીચે આપેલ ફોટામાં બતાવેલ લીંક પર ક્લીક કરો અથવા નીચે આપેલ લીંક પર ક્લીક કરો.

DGVCLનું બીલ ડાઉનલોડ કરવા માટે

DGVCL Bill View
  • હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં આપેલ પહેલા બોક્ષમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો અને બીજા બોક્ષમાં વેરીફીકેસન કોડ (Captcha Code) દાખલ કરી અને ચર્ચ બટનને ક્લિક કરો.
DGVCL Bill View
  • હવે નીચે મુજબ તમે તમારા છેલ્લે બનેલા બીલની વિગતો જોઈ શકો છો.
  1. ગ્રાહકનું નામ (Consumers Name)
  2. બીલની તારીખ (Bill Date)
  3. બીલની છેલ્લી તારીખ (Due Date)
  4. બીલની રકમ (Bill Amount)
DGVCL Bill View

બીલ ડાઉનલોડ કઈ રીતે કરવું ? (How to Download DGVCL Bill ?)

  • બીલ ડાઉનલોડ કરવા માટે ઉપર મુજબ સ્ટેપ ફોલો કર્યા પછી નીચે મુજબ બીલની માહિતી ખુલશે તેમાંથી Click here to view Bill પર ક્લીક કરો.
DGVCL Bill View
  • હવે મોબાઈલમાં નીચે મુજબ પેજમાં તમારું બીલ ખુલશે. હવે બીલને સેવ કરવા માટે તમે બીલનો સ્ક્રીનશોટ લઈને સેવ કરી શકશો.
DGVCL Bill View
  • હવે કમ્પ્યુટરમાં બીલ સેવ કરવા માટે બીલ ખુલ્યા પછી તમારે પ્રીન્ટ એટલે કે (Ctrl + P) કરશો એટલે નીચે મુજબ ડાયલોગ ખુલશે તેમાં બીલ સેવ કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.
DGVCL Bill View
  1. ડ્રોપડાઉન સૂચિમાંથી “Save as PDF” પસંદ કરો.
  2. નીચે-જમણા ખૂણે સેવ બટન પર ક્લિક કરો.
  3. એક નવી વિન્ડો દેખાશે જેમાં ફાઇલનું નામ પૂછવામાં આવશે, જો તમે ઇચ્છો તો નામ ટાઇપ કરો અથવા તેને જેમ છે તેમ છોડી દો.
  4. સેવ બટન પર ક્લિક કરો એટલે તમારું બીલ સેવ PDF તરીકે સેવ થય જાશે.

બીલ ઓનલાઈન કઈ રીતે ભરવું ? (How to Pay DGVCL Bill Online ?)

DGVCLનું બીલ ઓનલાઈન ભરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.

  • હવે નીચે મુજબ બીલ માહિતી પેજ પર તમારા બીલનો QR Code આપેલ હશે તે કોડ તમારા મોબાઈલમાં સ્કેન કરી કોય પણ UPI એપથી બીલ ભરી શકશો અથવાતો નીચે આપેલ Click here to Pay Bill બટન પર ક્લીક કરો.
DGVCL Bill View
  • હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં તમારા બીલની માહિતી આપેલ હશે તેમાં તમારે ઈમેઈલ અને મોબાઈલ નંબર નાખીને બીલ ભરી શકાશો.
  • જો નીચે મુજબ પેજ પરથી બીલ કઈ રીતે ભરવું તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરીને પૂરી માહિતી વાંચો.

DGVCL Online Bill Payment – DGVCL ઓનલાઈન બીલ પેમેન્ટ

DGVCL Bill View

મુજવતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન ૧ : DGVCLનું બીલ ઓનલાઈન કઈ રીતે જોવું ?

પહેલા DGVCL વેબસાઈટ પર જાઓ > View Latest Bill Details પર જાઓ > ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો > ચર્ચ બટન પર કલીક કરો એટલે બીલ બતાવશે.

પ્રશ્ન ૨ : DGVCLનું બીલ ઓનલાઈન કઈ રીતે ભરવું ?

ઉપર મુજબ બીલની માહિતી ખુલશે તેમાંથી QR કોડ આપેલ હશે તેના પર ક્લીક કરો અને પછી એક પેજ ખુલશે તેમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ નાખીને બીલ ભરી શકશો.

પ્રશ્ન ૩ : DGVCLના જુના બીલ કઈ રીતે ડાઉનલોડ કરવા ?

DGVCLના જુના બીલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર જાઓ જેમાં સ્ટેપ બાય સ્ટેપ માહીતી આપલે છે. – DGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો

અન્ય પોસ્ટ:

ચેટબોટની મદદથી DGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કરો

DGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો

DGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો

DGVCLમાં યુનીટનો ભાવ

5/5 - (1 vote)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

2 thoughts on “DGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો – DGVCL Bill View”

  1. Dear,

    Mr. Vijay,

    Please facilitate the portal to operate outside of India as too much consumers who are paying from outside by using Indian account.

    Please support as no one is taking care of some of the consumers.

    Thanks in advance

    Reply

Leave a comment