MGVCL Name Change Online Application | MGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો

MGVCL Name Change Online Application – For the MGVCL Name Change Online Application, you need to visit the e-Vidhyut Seva portal. In this above video step-by-step guide on how to apply for a name change online with MGVCL using the e-Vidhyut Seva portal. In this video we give you step by step process for name change online using Varsai.

MGVCL Name Change Online Application – શું તમે MGVCLના ઘર કનેક્શનમાં નામ બદલી કરાવવા માંગો છો અને જાણવા માંગો છો કે MGVCLમાં નામ બદલીની અરજી ઓનલાઈન કઈ રીતે કરવી તો તેના માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી ઉપરના વિડીઓમાં આપેલ છે. વિડીઓમાં તમને જણાવશું કે જો મકાન વારસાઈમાં આવેલ હોય તો નામ બદલી માટે અરજી ઓનલાઈન કઈ રોતે કરવી.

MGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો (ગુજરાતી) :

MGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરવા માટે અહી ક્લીક કરો

MGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો (અંગ્રેજી) :

MGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરવા માટે અહી ક્લીક કરો

અન્ય પોસ્ટ:

MGVCLના ખેતીવાડી બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો

MGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો

MGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment