DGVCL Name Change Online Application – For the DGVCL Name Change Online Application, you need to visit the e-Vidhyut Seva portal. In this above video step-by-step guide on how to apply for a name change online with DGVCL using the e-Vidhyut Seva portal. In this video we give you step by step process for name change online using Varsai.
DGVCL Name Change Online Application – શું તમે DGVCLના ઘર કનેક્શનમાં નામ બદલી કરાવવા માંગો છો અને જાણવા માંગો છો કે DGVCLમાં નામ બદલીની અરજી ઓનલાઈન કઈ રીતે કરવી તો તેના માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી ઉપરના વિડીઓમાં આપેલ છે. વિડીઓમાં તમને જણાવશું કે જો મકાન વારસાઈમાં આવેલ હોય તો નામ બદલી માટે અરજી ઓનલાઈન કઈ રોતે કરવી.
DGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો (ગુજરાતી) :
DGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરવા માટે અહી ક્લીક કરોDGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો (અંગ્રેજી) :
DGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરવા માટે અહી ક્લીક કરોઅન્ય પોસ્ટ:
DGVCLના ખેતીવાડી બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો
DGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો
DGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો