મીટર બદલવા માટેની અરજી કરો | Meter Replacement Application Form Download – PGVCL, DGVCL, MGVCL, UGVCL

શું તમારા મીટરમાં Electricity Meter માં કોઈ સમસ્યા આવી છે? જેમ કે Display Off, Reading દેખાતા નથી, KWh Reading બંધ છે, અથવા Error બતાવે છે? તો હવે તમે સરળતાથી Meter Replacement Application Form ડાઉનલોડ કરીને તમારી નજીકની PGVCL, DGVCL, MGVCL અથવા UGVCL કચેરીમાં જમા કરાવી અને અરજી કરી શકો છો.

આ અરજીનો ઉપયોગ નીચેની પરિસ્થિતિમાં કરી શકાય છે:

  • મીટરની ડિસ્પ્લે બંધ થઈ ગઈ છે.
  • મીટરમાં રીડિંગ દેખાતા નથી.
  • મીટરમાં KWh (યુનિટ) રીડિંગ આવતા નથી.
  • મીટરમાં Error લખેલ આવે છે.
  • મીટર બંધ છે / કામ કરતું નથી.
  • અથવા અન્ય કોઈપણ કારણ.

📄 અહીંથી Meter Replacement Application Form PDF Download કરો અને જરૂરી વિગતો ભરીને તમારી વીજ કંપનીની કચેરીમાં જમા કરો.

નોંધ: અરજી સાથે જરૂરી દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ વગેરે) જોડવા. જરૂરિયાત મુજબ PGVCL, DGVCL, MGVCL અથવા UGVCL દ્વારા વધારાના દસ્તાવેજોની માંગ કરવામાં આવી શકે છે.

મીટર બદલવા માટેનું ફોર્મ ડાઉનલોડ કરો | Download Meter Replacement Application Form

મીટર બદલવા માટેનું ફોર્મ ડાઉનલોડ કરો

મીટર બદલવા માટેનું સેમ્પલ ફોર્મ ડાઉનલોડ કરો | Download Sample Form for Meter Replacement Application

મીટર બદલવા માટેનું સેમ્પલ ફોર્મ ડાઉનલોડ કરો

અન્ય પોસ્ટ:

નવા ખેતીવાડી કનેકશન માટેનું સેલ્ફ ડિકલેરેશન ફોર્મ

જીઈબીને લગતા વીડિઓ જોવા માટે અહીં ક્લિક કરો

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment