MGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો – MGVCL Bill View

શું તમે MGVCLનું બીલ જોવા અથવાતો ડાઉનલોડ કરવા માંગો છો ? MGVCL Bill View આ માહિતી દ્વારા અમે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપશું કે MGVCLનું બીલ કઈ રીતે જોવું અને ડાઉનલોડ કરવું.

હવે તમારે MGVCLના બીલ ઓનલાઈન જોવા અથવાતો ડાઉનલોડ કરવા માટે એક સરળ રીત નીચે મુજબ આપેલી છે જેમાં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપશું કે બીલ કઈ રીતે ઓનલાઈન ડાઉનલોડ કરવું.

ટુંકમાં માહિતી – Short Information to MGVCL Bill View

  • પહેલા MGVCL ની વેબસાઈટ જાઓ.
  • તેમાંથી Know Your Billing Details પર જાઓ.
  • હવે Sign up બટન પર ક્લિક કરીને તમારો ગ્રાહક નંબર, ઈમેલ, મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરી Register બટન પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેસન કરો.
  • પછી તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરી લોગીન કરો.
  • લોગીન કર્યા પછી LATEST BILLING INFORMATION બટન પર ક્લીક કરો એટલે છેલ્લે બનેલા બીલની વીગત બતાવશે.
  • હવે તમારું બીલ ડાઉનલોડ કરવા માટે View Bill બટન પર ક્લીક કરો.

MGVCLનું બીલ જાણો – MGVCL Bill View

  • પહેલા MGVCL ની વેબસાઇટ – www.mgvcl.com  પર જઈ ને Know Your Billing Details પેજ પર જાઓ. અથવા નીચેની લિંકને પર ક્લીક કરો.

MGVCL Bill Download Link

MGVCL Bill View
  • હવે નીચે મુજબનું પેજ ઓપન થાશે જેમાં તમારે તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરી લોગીન કરવાનું રહેશે. જો તમે રજીસ્ટ્રેસન કરેલ નો હોય તો પેલા Sign up બટન પર ક્લિક કરો.
MGVCL Bill View
  • હવે નીચે મુજબ રજીસ્ટ્રેસન પેજ ખુલશે તેમાં તમારો ગ્રાહક નંબર, ઈમેલ, મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરી Register બટન પર ક્લીક કરી તમારું રજીસ્ટ્રેસન કરો.
MGVCL Bill View
  • રજીસ્ટ્રેસન કર્યા પછી લોગીન પેજમાં તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરી લોગીન કરો.
MGVCL Bill View
  • લોગીન કર્યા બાદ નીચે મુજબ પેજ દેખાશે જેમાંથી તમે LATEST BILLING INFORMATION બટન પર ક્લીક કરો એટલે તમારા નવા બનેલા બીલની વિગતો જોઈ શકો છો.
MGVCL Bill View
  • હવે નીચે મુજબના પેજ ખુલશે તેમાં ડ્રોપ ડાઉન મેનુની અંદરથી તમારે Single Consumer સીલેક્ટ કરો એટલે થોડી વાર લોડીંગ થયા બાદ તમારા બીલની માહિતી ખુલી જશે.
MGVCL Bill View
  • હવે નીચે મુજબ પેજમાં તમારા નવા બીલની વીગત તથા નીચે તમારા આગલા બનેલા બીલની બીલ હિસ્ટ્રી અને બીલ પેમેન્ટ જોવા મળશે. જેમાંથી Last Payment Details બટન પર ક્લીક કરી છેલ્લે ભરેલી રકમ જોય શકશો.
MGVCL Bill View

બીલ ડાઉનલોડ કઈ રીતે કરવું ? (How to Download MGVCL Bill ?)

  • હવે તમારું બીલ જોવા અથવા ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ બીલ ડીટેઈલ પેજ પરથી View Bill બટન પર ક્લીક કરો.
  • View Bill પર ક્લીક કર્યા બાદ જો પોપ અપ બ્લોક (Pop-ups Block) નો મેસેજ આવેતો તેમાં Always Allow આપવું કેમકે તેના પછી જ તમારું બીલ ખુલશે.
MGVCL Bill View
  • View Bill બટન પર ક્લીક કર્યા પછી મોબાઈલ અને કમપ્યુટર બન્નેમાં નીચે મુજબ નવા વિન્ડોની અંદર તમારું બીલ ખુલશે જેને સેવ કરવા માટે ઉપર આપેલ Print બટન પર કલીક કરો.
MGVCL Bill View
  • જો મોબાઈલમાંથી બીલ ડાઉનલોડ કરતા હોય તો નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.
  1. ઉપર મુજબ પેજમાં ૩ ડોટ ઉપર ક્લીક કરો.
  2. ૩ ડોટ ઉપર ક્લીક કર્યા બાદ “Save as PDF” પર ક્લીક કરો.
  3. હવે તમારે જે પણ ફાઇલનું નામ અને જે લોકેસન પર સેવ કરવું હોય તે સિલેક્ટ કરીને Save બટન પર ક્લીક કરો.
MGVCL Bill View
  • હવે કમ્પ્યુટરમાં Print બટન પર ક્લીક કર્યા બાદ નીચે મુજબ ડાયલોગ ખુલશે તેમાંથી બીલ સેવ કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
MGVCL Bill View
  • ડ્રોપડાઉન સૂચિમાંથી “Save as PDF” પસંદ કરો.
  • નીચે-જમણા ખૂણે સેવ બટન પર ક્લિક કરો.
  • એક નવી વિન્ડો દેખાશે જેમાં ફાઇલનું નામ પૂછવામાં આવશે, જો તમે ઇચ્છો તો નામ ટાઇપ કરો અથવા તેને જેમ છે તેમ છોડી દો.
  • સેવ બટન પર ક્લિક કરો એટલે તમારું બીલ સેવ PDF તરીકે સેવ થય જાશે.

બીલ ઓનલાઈન કઈ રીતે ભરવું ? (How to Pay MGVCL Bill Online ?)

તમારું બીલ ઓનલાઈન ભરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.

  • હવે ઉપર મુજબ નીચે મુજબ પેજમાં Quick Pay બટન પર ક્લિક કરશો એટલે નીચે મુજબ પેજ ખુલશે જેમાં બીલ તમારો મોબાઈલ નંબર અને ઈમેલ દાખલ કરી ઓનલાઈન ભરી શકશો.
MGVCL Bill View
  • જો ઉપર મુજબ પેજ પરથી બીલ કઈ રીતે ભરવું તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરીને પૂરી માહિતી વાંચો.

MGVCL Online Bill Payment – MGVCL ઓનલાઈન બીલ પેમેન્ટ

મુજવતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન ૧ : MGVCLનું બીલ ઓનલાઈન કઈ રીતે જોવું ?

પહેલા MGVCL વેબસાઈટ પર જાઓ > Know Your Billing Details પર જાઓ > ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો રજીસ્ટ્રેસન કરો > લોગીન કરો > પછી LATEST BILLING INFORMATION કલીક કરો એટલે બીલની માહિતી બતાવશે.

પ્રશ્ન ૨ : MGVCLનું બીલ ઓનલાઈન કઈ રીતે ભરવું ?

ઉપર મુજબ બીલની માહિતી ખુલશે તેમાંથી Quick Pay બટન પર ક્લીક કરો અને પછી એક પેજ ખુલશે તેમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ નાખીને બીલ ભરી શકશો.

પ્રશ્ન ૩ : MGVCLના જુના બીલ કઈ રીતે ડાઉનલોડ કરવા ?

MGVCLના જુના બીલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર જાઓ જેમાં સ્ટેપ બાય સ્ટેપ માહીતી આપલે છે. – MGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો

અન્ય પોસ્ટ:

ચેટબોટની મદદથી MGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કરો

MGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો

MGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો

MGVCLમાં યુનીટનો ભાવ

1/5 - (1 vote)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment