MGVCL Bill Payment Receipt Download – Do you know how to download and view your MGVCL Bill Payment Reciept? In above video we are give you step-by-step guide on how to download bill payment reciept of MGVCL. GUVNL has introduced a new portal called the e-Vidhyut Seva Portal. Through this portal, you can easily download your bills and reciept.
MGVCL Bill Payment Receipt Download – MGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરવા માટે આ વિડીઓમાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે. બીલની રસીદ (રીસીપ્ટ) તમે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશો. ઈ-વિદ્યુત સેવા પોર્ટલની લીંક પણ નીચે આપેલ છે.
– ઈ-વિદ્યુત સેવા પોર્ટલની લીંક:
ઈ-વિદ્યુત સેવા પોર્ટલની લીંક– MGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી ગુજરાતીમાં વાંચો:
MGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો– MGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી અંગ્રેજીમાં વાંચો:
MGVCL Bill Payment Receipt Downloadઅન્ય પોસ્ટ:
MGVCLના બીલની PDF કોપી ડાઉનલોડ કરો
MGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર એડ કરો






