Sanmati Patr for Name Change in Three Phase Connection – શું તમે PGVCL, DGVCL, MGVCL અને UGVCL ના થ્રી ફેજ કનેક્શનમાં (દુકાન/ઔધોગિક) નામ બદલી કરવા માંગો છો ? તો નામ બદલી માટે તમારે રૂ. ૩૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર જુના ગ્રાહકની સંમતીની જરૂર પડશે એ પણ નોટરી કરેલ. તમે થ્રી ફેજ કનેકશન નામ બદલી માટેનું સંમતી પત્ર નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકશો.
Consent Letter for Name Change in Three Phase Connection – Do you want to change name in three phase connection of PGVCL, DGVCL, MGVCL or UGVCL ? Then you need to give Consent(Smati Patr) letter of old consumer on Rs. 300 stamp paper with notorized. You can download consent(Smati Patr) letter from below link.
થ્રી ફેજ કનેક્શનમાં એટલે કે દુકાન કનેક્શન અથવા ઔદ્યોગિક કનેક્શન નામ બદલી માટે તમે નીચે આપેલ ફોર્મ ડાઉનલોડ કરી તેમાં જરૂરી માહિતી ભરી અને વકીલ પાસે નોટરી કરાવવી પડશે જેમાં રૂ. 300 ના સ્ટેમ્પની જરૂર પડશે . પછી તમે નામ બદલી માટે ઓનલાઈન અરજી કરી શકશો.
થ્રી ફેજ કનેક્શનમાં નામ બદલી માટેનું સંમતી પત્ર ડાઉનલોડ કરો | Download Consent Letter for Name Change in Three Phase Connection
સંમતી કઈ રીતે ભરવું તેના માટેનું સેમ્પલ ફોર્મ ડાઉનલોડ કરો | Download Sample Consent Letter for Name Change in Three Phase Connection
અન્ય પોસ્ટ:
ઘર કનેકશનમાં નામ બદલી માટેનું સંમતી પત્ર ડાઉનલોડ કરો
નવા ખેતીવાડી કનેકશન માટેનું સેલ્ફ ડિકલેરેશન ફોર્મ
જીઈબીને લગતા વીડિઓ જોવા માટે અહીં ક્લિક કરો
જીઈબીને લગતી નવી નવી માહિતી જાણવા અહીં ક્લિક કરો