PGVCLના બીલની PDF કોપી ડાઉનલોડ કરો – PGVCL Bill Download 2023

શું તમે તમારા PGVCLના બીલની કોપી ડાઉનલોડ કરવા માંગો છો ? PGVCL Bill Download આ માહિત દ્વારા અમે તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવશું કે PGVCLના બીલની કોપી PDF તરીકે ડાઉનલોડ કઈ રીતે કરવી.

Read this post in English

ટૂંકમાં માહિતી – Short Information for PGVCL Bill Download

  • પહેલા PGVCLની વેબસાઈટ ઉપર જાઓ.
  • પછી તેમાંથી Consumer Bill View લીંક પર જાઓ.
  • તેમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરી ચર્ચ બટન ક્લીક કરો.
  • હવે તમારી બીલની વિગતો બતાવશે તેમાંથી તમારે Download eBill બટન પર જાઓ.
  • હવે તમારું બીલ ખુલશે જેને તની PDF તમારા મોબાઈલ/કોમ્પ્યુટર માં સેવ કરી શકશો.

પીજીવીસીએલનું બીલ ડાઉનલોડ અને ચેક કઈ રીતે કરવું ? – How to Check and Download PGVCL Bill ?

બીલ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા PGVCLની વેબસાઇટ પર જાઓ. PGVCLની વેબસાઇટ માટેની લીંક નીચે આપેલ છે તેની ઉપર કલીક કરો અને વેબસાઇટ ઉપર જાઓ.

વેબસાઇટની લીંક : www.pgvcl.com

  • ઉપરની લીંક પરથી પહેલા PGVCLની વેબસાઇટ પર જશો એટલે નીચે મુજબ પેજ ઓપન થશે અને પછી તેમાંથી Consumer Bill View પેજ પર જાઓ. નીચે આપેલ ફોટામાં બતાવેલ લીંક પર ક્લીક કરો.
pgvcl bill download
  • આપેલ બોક્ષમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો અને પછી (“હું રોબોટ નથી”/ “I’m not a robot”)  ચેકબોક્સ પર ક્લિક કરો અને ચર્ચ બટનને ક્લિક કરો.
pgvcl bill download
  • હવે નીચે મુજબ તમે તમારા બનેલા બીલની વિગતો જોઈ શકો છો. અહીં, તમે તમારી છેલ્લી ભરેલી રકમ વિશેની માહિતી પણ જોઈ શકો છો.
  1. ગ્રાહકનું નામ (Consumers Name)
  2. ગ્રાહકનું સરનામું (Consumers Address)
  3. બીલની તારીખ (Bill Date)
  4. બીલની છેલ્લી તારીખ (Due Date)
  5. ચૂકવવાપાત્ર રકમ (Bill Amount)
  6. ભરેલી રકમ (Paid Amount)
  7. ભરેલ રકમની તારીખ (Payment Date)
pgvcl bill download
  • હવે તમારું બીલની કોપી જોવા અથવા સેવ કરવા માટે Download eBill બટન પર ક્લીક કરો. તે પછી નીચે મુજબ તમારું બીલ ખુલશે જેને તમે સેવ કરવા માટે નીચે મુજબ કરો.
pgvcl bill download
  1. ડ્રોપડાઉન સૂચિમાંથી “Save as PDF” પસંદ કરો.
  2. નીચે-જમણા ખૂણે સેવ બટન પર ક્લીક કરો.
  3. એક નવી વિન્ડો દેખાશે જેમાં ફાઇલનું નામ પૂછવામાં આવશે, જો તમે ઇચ્છો તો નામ ટાઇપ કરો અથવા તેને જેમ છે તેમ છોડી દો.
  4. સેવ બટન પર ક્લીક કરો એટલે તમારું બીલ સેવ PDF તરીકે સેવ થય જાશે.

જો તમને ઉપર આપેલ માહિતીમાં મુજબ તમારું બીલ ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો નીચે આપેલ કોમેન્ટમાં તમે અમને જણાવી શકો. અને જો આ માહીત ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો.

મુજવતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન ૧ : ગ્રાહક નંબર એટલે શું ?

– તમારો ગ્રાહક નંબર (Consumer number) એ PGVCL દ્વારા આપવામાં આવેલ એક યુનિક નંબર છે જે ૧૧ અંકનો હોય છે.

પ્રશ્ન ૨ : PGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કઈ રીતે કરવું ?

– તમારું બીલ ડાઉનલોડ કરવા માટે PGVCLની વેબસાઈટ પર જઈને તેમાંથી Consumer Bill View પર જઈને તમારો ગ્રાહક નંબર દાખલ કરી ને તમારું બીલ જોઈ અને ડાઉનલોડ કરી શકશો.

પ્રશ્ન ૩ :તમારું બીલ ઓનલાઈન કેવી રીતે ભરવું ?

– તમારી બીલ વિગત ખુલ્યા પછી તેમાં એક QR કોડ આપેલ હશે. જેના ઉપર ક્લીક કરવાથી અથવા મોબાઈલ માથી સ્કેન કરીને તમે તમારું બીલ ભરી શકો.

અન્ય પોસ્ટ:

PGVCLમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરો

ચેટબોટની મદદથી PGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કરો

PGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો

PGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો

PGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

2 thoughts on “PGVCLના બીલની PDF કોપી ડાઉનલોડ કરો – PGVCL Bill Download 2023”

Leave a comment