DGVCL Smart Meter App: Daily, Monthly Consumption અને Bill Download

જો તમારા ઘરે DGVCL Smart Meter લગાવેલું છે અને તમે તમારા મોબાઇલમાંથી વીજળીનો વપરાશ કેટલો થયો છે તે જાણવા માંગો છો, તો DGVCL Smart Meter App તમારા માટે ખૂબ ઉપયોગી છે.

આ એપની મદદથી તમે Daily અને Monthly Electricity Consumption એટલે કે કેટલા Units વપરાયા છે તેની માહિતી જોઈ શકો છો. સાથે તમે તમારું DGVCL Smart Meter Bill Download પણ કરી શકો છો.

DGVCL Smart Meter Appમાં Electricity Consumption કેવી રીતે Check કરવું?

DGVCL Smart Meter Appમાં Login કર્યા પછી તમે તમારા વીજળીના વપરાશની માહિતી અલગ-અલગ સમયગાળા પ્રમાણે જોઈ શકો છો.

Daily Electricity Consumption

એક દિવસમાં તમારા ઘરમાં કેટલા Electricity Units વપરાયા છે તે જોવા માટે Daily Consumption વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.

આ માહિતીની મદદથી તમે દરરોજ તમારા વીજળીના વપરાશ પર નજર રાખી શકો છો.

Monthly Electricity Consumption

મહિના દરમિયાન તમારા ઘરમાં કુલ કેટલી વીજળી વપરાઈ છે તે જાણવા માટે Monthly Consumption Check કરી શકો છો.

આ રીતે તમે DGVCL Smart Meter Consumptionની માહિતી જોઈને તમારા વીજળીના વપરાશને વધુ સારી રીતે સમજી શકો છો.

DGVCL Smart Meter Bill Download કેવી રીતે કરવું?

તમારું DGVCL Smart Meter Bill પણ Appમાંથી Download કરી શકાય છે.

DGVCL Smart Meter Appમાં Bill સંબંધિત વિકલ્પમાં જઈને જરૂરી Bill પસંદ કરો અને Download વિકલ્પ દ્વારા તેને તમારા મોબાઇલમાં Save કરી શકો છો.

Videoમાં સંપૂર્ણ Step-by-Step પ્રક્રિયા જુઓ

મેં નીચેના Videoમાં DGVCL Smart Meter Appનો ઉપયોગ કરીને Daily અને Monthly Electricity Consumption કેવી રીતે Check કરવું, કેટલા Units વપરાયા છે તે કેવી રીતે જાણવું અને DGVCL Smart Meter Bill Download કેવી રીતે કરવું તે સંપૂર્ણ Step-by-Step ગુજરાતી ભાષામાં બતાવ્યું છે.

▶️ Video જોવા માટે અહી ક્લીક કરો: DGVCL Smart Meter App માં Daily, Weekly, Monthly Consumption અને Bill Download કેવી રીતે કરવું?

જો તમારા ઘરે Smart Meter લગાવેલું છે, તો આ Video જોઈને તમે તમારા મોબાઇલમાંથી Electricity Consumption અને Unitsની માહિતી સરળતાથી ચેક કરી શકશો.

આવી PGVCL, DGVCL, MGVCL અને UGVCL સંબંધિત ઉપયોગી માહિતી માટે અમારી વેબસાઇટને Follow/Bookmark કરો.

અન્ય પોસ્ટ:

નવા ખેતીવાડી કનેકશન માટેનું સેલ્ફ ડિકલેરેશન ફોર્મ

જીઈબીને લગતા વીડિઓ જોવા માટે અહીં ક્લિક કરો

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment