જો તમારા ઘરે PGVCL Smart Meter લગાવેલું છે અને તમે તમારા મોબાઇલમાંથી વીજળીનો વપરાશ કેટલો થયો તે જાણવા માંગો છો, તો PGVCL Smart Meter App તમારા માટે ખૂબ ઉપયોગી છે.
આ એપની મદદથી તમે Daily, Weekly અને Monthly Electricity Consumption એટલે કે કેટલા Units વપરાયા છે તેની માહિતી જોઈ શકો છો. સાથે તમે તમારું PGVCL Smart Meter Bill Download પણ કરી શકો છો.
PGVCL Smart Meter Appમાં Electricity Consumption કેવી રીતે Check કરવું?
PGVCL Smart Meter Appમાં Login કર્યા પછી તમે તમારા વીજળીના વપરાશની માહિતી અલગ-અલગ સમયગાળા પ્રમાણે જોઈ શકો છો.
Daily Consumption
તમારે એક દિવસમાં કેટલા Units વાપર્યા છે તે જોવા માટે Daily Consumption વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.
Weekly Consumption
અઠવાડિયા દરમિયાન તમારા ઘરમાં કેટલી વીજળી વપરાઈ છે તે જાણવા માટે Weekly Consumption જોઈ શકાય છે.
Monthly Consumption
મહિના દરમિયાન કુલ કેટલા Unitsનો વપરાશ થયો છે તે જાણવા માટે Monthly Electricity Consumption ચેક કરી શકો છો.
આ રીતે Smart Meter Consumption Details જોઈને તમારા વીજળીના વપરાશને વધુ સારી રીતે સમજી શકો છો.
PGVCL Smart Meter Bill Download કેવી રીતે કરવું?
PGVCL Smart Meter Appમાંથી તમારું વીજળીનું બિલ પણ Download કરી શકાય છે.
Appમાં Bill સંબંધિત વિકલ્પમાં જઈને જરૂરી Bill પસંદ કરો અને Download વિકલ્પ દ્વારા તમારા PGVCL Smart Meter Billને મોબાઇલમાં સાચવી શકો છો.
Videoમાં સંપૂર્ણ Step-by-Step પ્રક્રિયા જુઓ
મેં નીચેના Videoમાં PGVCL Smart Meter Appનો ઉપયોગ કરીને Daily, Weekly અને Monthly Electricity Consumption કેવી રીતે Check કરવું, કેટલા Units વપરાયા છે તે કેવી રીતે જાણવું અને PGVCL Smart Meter Bill Download કેવી રીતે કરવું તે સંપૂર્ણ Step-by-Step ગુજરાતી ભાષામાં બતાવ્યું છે.

જો તમારા ઘરે Smart Meter લગાવેલું છે, તો આ Video જોઈને તમે તમારા મોબાઇલમાંથી Electricity Consumption અને Unitsની માહિતી સરળતાથી ચેક કરી શકશો.
આવી PGVCL, DGVCL, MGVCL અને UGVCL સંબંધિત ઉપયોગી માહિતી માટે અમારી વેબસાઇટને Follow/Bookmark કરો.
અન્ય પોસ્ટ:
નવા ખેતીવાડી કનેકશન માટેનું સેલ્ફ ડિકલેરેશન ફોર્મ
જીઈબીને લગતા વીડિઓ જોવા માટે અહીં ક્લિક કરો





