PGVCL Whatsapp Number – PGVCL દ્વારા ઓનલાઈન ફરિયાદ નોધાવા માટે વોટ્સએપ નંબર બહાર પાડવામાં આવ્યો છે. વોટ્સએપ નંબરની મદદથી ગ્રાહક લાઈટ બાબતની ફરિયાદ વોટ્સએપ દ્વારા નોધાવી શકશે.
હવે તમારે PGVCLમાં કોઈ પણ ફોલ્ટ થાય તો તમે ઓનલાઈન ફરિયાદ નોધાવી શકશો જે ડાયરેક્ટ કોર્પોરેટ ઓફીસ ખાતે નોધાશે અને એનું નિવારણ પણ ચચોટ અને જલ્દી આવશે.
PGVCL Online Complaint – PGVCL has released a WhatsApp number for online complaint registration. With the help of WhatsApp number, the customer will be able to register a complaint regarding electricity power fault using WhatsApp.

PGVCL WhatsApp Number – PGVCLના વોટ્સએપ નંબર
નીચે આપેલ નંબર પરથી તમે તમારા વોટ્સએપ દ્વારા ઓનલાઈન ફરિયાદ નોધાવી શકશો.
PGVCL WhatsApp Number – 95120 19122
નીચે આપેલ વોટ્સએપ બટન ઉપર કલીક કરીને તમે ડાઈરેકટ વોટ્સએપ ઉપર જઈ શકશો.
જો ઉપર આપેલી માહિતી મુજબ તમને ઓનલાઈન ફરિયાદ નોંધાવવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.
અન્ય પોસ્ટ:
PGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો
PGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો
PGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો
PGVCL ઓનલાઈન બીલ પેમેન્ટ કઈ રીતે કરવું








New connection apeta nahi
Sihor pgvcl na Adhikari koi kam kerta hai koi Dhyan apeta nahi
New connection mate tamare online application karvani hoy se tema office java ni jarur nathi.