UGVCL Name Change Online Application – For the UGVCL Name Change Online Application, you need to visit the e-Vidhyut Seva portal. In this above video step-by-step guide on how to apply for a name change online with UGVCL using the e-Vidhyut Seva portal. In this video we give you step by step process for name change online using Varsai.
UGVCL Name Change Online Application – શું તમે UGVCLના ઘર કનેક્શનમાં નામ બદલી કરાવવા માંગો છો અને જાણવા માંગો છો કે UGVCLમાં નામ બદલીની અરજી ઓનલાઈન કઈ રીતે કરવી તો તેના માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી ઉપરના વિડીઓમાં આપેલ છે. વિડીઓમાં તમને જણાવશું કે જો મકાન વારસાઈમાં આવેલ હોય તો નામ બદલી માટે અરજી ઓનલાઈન કઈ રોતે કરવી.
UGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો (ગુજરાતી) :
UGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરવા માટે અહી ક્લીક કરોUGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો (અંગ્રેજી) :
UGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરવા માટે અહી ક્લીક કરોઅન્ય પોસ્ટ:
UGVCLના ખેતીવાડી બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો
UGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો
UGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો
My name is Khalid Suleman selia I have agriculture land in jagana bhagal Palanpur Banaskantha I want new DP light for khaite farming how to applying for it
For new Agriculture connection you have to give application at your Office.
પ્રોપર્ટી ટેક્સ બિલમાં occupation માં નામ હોય તો નવું વીજ કનેક્શન લેવા માટે શું કરવું
Owner name ma jenu name hoy tena name made.