UGVCL Name Change Online Application | UGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો

UGVCL Name Change Online Application – For the UGVCL Name Change Online Application, you need to visit the e-Vidhyut Seva portal. In this above video step-by-step guide on how to apply for a name change online with UGVCL using the e-Vidhyut Seva portal. In this video we give you step by step process for name change online using Varsai.

UGVCL Name Change Online Application – શું તમે UGVCLના ઘર કનેક્શનમાં નામ બદલી કરાવવા માંગો છો અને જાણવા માંગો છો કે UGVCLમાં નામ બદલીની અરજી ઓનલાઈન કઈ રીતે કરવી તો તેના માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી ઉપરના વિડીઓમાં આપેલ છે. વિડીઓમાં તમને જણાવશું કે જો મકાન વારસાઈમાં આવેલ હોય તો નામ બદલી માટે અરજી ઓનલાઈન કઈ રોતે કરવી.

UGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો (ગુજરાતી) :

UGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરવા માટે અહી ક્લીક કરો

UGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો (અંગ્રેજી) :

UGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરવા માટે અહી ક્લીક કરો

અન્ય પોસ્ટ:

UGVCLના ખેતીવાડી બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો

UGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો

UGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો

5/5 - (1 vote)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment