PGVCL Fault Center Numbers | PGVCLના ફોલ્ટ સેન્ટરના નંબર | PGVCL Helpline Number

PGVCL Fault Center Numbers – શું તમે તમારી PGVCLની ઓફીસના ફોલ્ટ સેન્ટરના નંબર જાણવા માંગો છો? ફોલ્ટ સેન્ટરના નંબર દ્વારા તમે તમારી લાઈટ બાબતની ફરિયાદ ફોન દ્વારા નોધાવી શકશો. તમારા ફોલ્ટ સેન્ટરના નંબર જાણવા તમે તમારા બીલના ગ્રાહક નંબરના પ્રથમ ત્રણ આકડા દ્વારા પણ તમે તમારી ઓફીસના નંબર જાણી શકશો.

PGVCL Helpline Number – Do you want to know the fault center number of your PGVCL office? Through the fault center number, you can register your power complaint using phone. To know the number of your fault center, you can also know the number of your office through the first three digits of your customer number.

PGVCL Customer Care Center Numbers(Toll Free)

– નીચે આપેલ બે નંબર PGVCLના ફોલ્ટ સેન્ટરના નંબર છે જે ૨૪/૭ ચાલુ હોય છે જેના દ્વારા તમે તમારી ફરિયાદ લખાવી શકશો.

PGVCL Fault Center Numbers | PGVCL Helpline Number

તમે નીચે આપલે લીંક ઉપર કલીક કરી તમે તમારે જે પણ સર્કલ ઓફીસ અથવા જે પણ જીલ્લો લાગુ પડતો હોય તેના દ્વારા તમે તમારી ઓફીસના ફોલ્ટ સેન્ટરના મોબાઈલ નંબર જાણી શકશો.

PGVCL Fault Center Numbers Using Consumers Number

નીચે આપેલ લીંક પરથી તમે તમારા બીલમાં આપેલ ગ્રાહક નંબરના પ્રથમ ત્રણ અંક દાખલ કરી અથવા તમારા રજીસ્ટર મોબાઈલ નંબર દાખલ કરી અથવા તમારી ઓફીસનું નામ દાખલ કરી અને તમે તમારી ઓફીસના ફોલ્ટ સેન્ટરના મોબાઈલ નંબર જાણી શકશો.

ફોલ્ટ સેન્ટરના નંબર જાણવા અહી ક્લીક કરો

PGVCL Fault Center Numbers

અન્ય પોસ્ટ:

PGVCLના વોટ્સએપ નંબર

નવા ખેતીવાડી કનેકશન માટેનું સેલ્ફ ડિકલેરેશન ફોર્મ

ઘર કનેકશનમાં નામ બદલી માટેનું સંમતી પત્ર ડાઉનલોડ કરો

થ્રી ફેજ કનેકશનમાં નામ બદલી માટેનું સંમતી પત્ર ડાઉનલોડ કરો

ખેતીવાડી કનેકશનમાં નામ બદલી માટેનું સંમતી પત્ર ડાઉનલોડ કરો

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment