DGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો – View Last 5 Paid Amounts Details of DGVCL

શું તમે DGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જોવા માંગો છો એ પણ ચેટબોટની મદદથી. Last 5 Paid Amounts Details of DGVCL તમારા છેલ્લે ભરેલા 5 બીલની વિગતો જાણવા માટેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ નીચે આપેલ છે તે વાચો.

લોગીન કે રજીસ્ટ્રેસન કર્યા વગર છેલ્લે ભરેલા 5 બીલની રકમ અને છેલ્લા 5 બીલના યુનિટની વિગતો પણ ચેક કરી શકશો. GUVNL દ્વારા એક નવી મેથડ ચેટબોટ લોન્ચ કરવામાં આવી છે જેની મદદથી તમે બીલની વિગતો માત્ર ગ્રાહક નંબર દાખલ કરીને જ જાણી શકશો.

ટૂંકમાં માહિતી – How to Check Last 5 Paid Amounts Details of DGVCL

  • સૌથી પહેલા GUVNLની વેબસાઈટ ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva પર જાવ.
  • પછી નીચે આપેલ ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કરો.
  • ઘણા બધા ઓપ્સન આવશે તેમાંથી Past Payments પર ક્લીક કરો.
  • તમારી Discom એટલે કે કંપની DGVCL સિલેક્ટ કરો.
  • તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો અને બાજુમાં આપેલ એરો આઈકોન પર ક્લીક કરો.
  • હવે તમારા છેલ્લે ભરેલા 5 બીલની રકમની માહિતી બતાવશે.

છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો – View Last 5 Paid Amounts Details of DGVCL

  • ચેટબોટની મદદથી છેલ્લે ભરેલા 5 બીલની રકમ ચેક કરવા માટે તમારે સૌથી પહેલા GUVNLની વેબસાઈટ ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva પર જવું પડશે.

વેબસાઈટની લીંક : ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva

  • ઉપરની લીંક પર જશો એટલે ઈ-વિદ્યુત સેવાનું પેજ ખુલશે તેમાંથી તમારે જમણી બાજુ નીચે આપેલ ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કરવાનું રહેશે.
Last 5 Paid Amounts Details of DGVCL
  • ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કર્યા પછી એમાં નીચે મુજબ ઘણા બધા ઓપ્સન આવશે તેમાંથી છેલ્લે ભરેલા 5 બીલની રકમ ચેક કરવા માટે Past Payments પર ક્લીક કરો.
Last 5 Paid Amounts Details of DGVCL
  • ત્યાર પછી નીચે મુજબ ડાયલોગ આવશે તેમાં તમારે તમારી Discom એટલે કે કંપની DGVCL સિલેક્ટ કરવાની રહેશે.
Last 5 Paid Amounts Details of DGVCL
  • ત્યાર બાદ ચેટબોટમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે અને પછી બાજુમાં આપેલ એરો આઈકોન પર ક્લીક કરો.
Last 5 Paid Amounts Details of DGVCL
  • હવે નીચે મુજબ તમારા છેલ્લે ભરેલા 5 બીલની રકમની માહિતી ખુલી જશે.
  • રસીદ નંબર (Reciept No)
  • ભરેલ બીલની તારીખ (Collection Date)
  • ભરેલ રકમ (Amount)
  • ભરેલ મેથડ (Method)
Last 5 Paid Amounts Details of DGVCL

ઉપર મુજબ તમે તમારા છેલ્લા ભરેલા 5 બીલની વિગતો જોઈ શકશો. બીલ ભરવા માટે આપેલ માહિતીમાં એક લીંક આપેલ હશે Bill Payment એ લીંક ઉપર ક્લીક કરશો એટલે Quick Payment Portal ખુલશે જેની મદદથી તમે તમારું બીલ ઓનલાઈન ભરી શકશો.

Quick Payment Portal ની મદદથી બીલ કઈ રીતે ભરવું તેના માટેની માહિતી જાણવા નીચે આપેલ લીંક પર કલીક કરો.

DGVCL Online Bill Payment – DGVCL ઓનલાઈન બીલ પેમેન્ટ

છેલ્લા 6 બીલના યુનિટ વપરાશની વિગતો જુઓ – View Last 6 Bills Unit Consumption Details

  • ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કર્યા પછી નીચે મુજબ ઘણા બધા ઓપ્સન આવશે તેમાંથી છેલ્લા 5 બીલના યુનિટ વપરાશની વિગત જાણવા માટે Consumption History પર ક્લીક કરો.
Last 6 units consumption details of DGVCL
  • ત્યાર પછી નીચે મુજબ ડાયલોગ આવશે તેમાં તમારે તમારી Discom એટલે કે કંપની DGVCL સિલેક્ટ કરવાની રહેશે.
Last 6 units consumption details of DGVCL
  • ત્યાર બાદ ચેટબોટમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે અને પછી બાજુમાં આપેલ એરો આઈકોન પર ક્લીક કરો.
Last 6 units consumption details of DGVCL
  • હવે નીચે મુજબ તમારા છેલ્લા 6 બીલના યુનિટ વપરાશની માહિતી ખુલી જશે.
  • બીલીંગ સમય ગાળો (Billing Period)
  • વપરાયેલા યુનિટ (Consumed Unit)
Last 6 units consumption details of DGVCL

ચેટબોટની મદદથી DGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કરો

જો ઉપર આપેલી માહિતી મુજબ તમને છેલ્લા ભરેલા બીલની વીગત ચેક કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.

મુજવતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન ૧ – DGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ કેવી રીતે ચેક કરવી ?

ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva વેબસાઈટ પર જઈ ચેટબોટ ઉપર ક્લીક કરો > Past Payments > તમારી કંપની સિલેક્ટ કરો > ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો એટલે છેલ્લે ભરેલા 5 બીલની માહિતી બતાવશે.

પ્રશ્ન ૨ – DGVCLના છેલ્લા 6 બીલના યુનિટ વપરાશની વિગતો કેવી રીતે ચેક કરવી ?

ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva વેબસાઈટ પર જઈ ચેટબોટ ઉપર ક્લીક કરો > Consumption History > તમારી કંપની સિલેક્ટ કરો > ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો એટલે છેલ્લા 6 બીલના યુનિટ વપરાશની માહિતી બતાવશે.

પ્રશ્ન ૩ – ચેટબોટની મદદથી DGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કઈ રીતે કરવું ?

join WhatsApp group

અન્ય પોસ્ટ:

DGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો

DGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો

DGVCL ઓનલાઈન બીલ પેમેન્ટ

DGVCLમાં યુનીટનો ભાવ

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

2 thoughts on “DGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો – View Last 5 Paid Amounts Details of DGVCL”

Leave a comment