DGVCL Old Bill Download – Do you know how to download and view your DGVCL old bills? In above video we are give you step-by-step guide on how to download old bills of DGVCL. GUVNL has introduced a new portal called the e-Vidhyut Seva Portal. Through this portal, you can easily download your bills from the past year.
DGVCL Old Bill Download -DGVCLના જુના બીલ ડાઉનલોડ કરવા માટે GUVNL દ્વારા ઈ-વિદ્યુત સેવા પોર્ટલ લોન્ચ કરેલ છે જેની મદદથી તમે તમારા છેલ્લા એક વર્ષના બીલ ડાઉનલોડ કરી શકશો. ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી તમારા જુના બીલ કઈ રીતે ડાઉનલોડ કરવા તેના માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી ઉપરના વીડિઓમાં આપેલ છે.
– ઈ-વિદ્યુત સેવા પોર્ટલની લીંક:
ઈ-વિદ્યુત સેવા પોર્ટલની લીંક– DGVCLના જુના બીલ ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી ગુજરાતીમાં વાંચો:
DGVCLના જુના બીલ કઈ રીતે ડાઉનલોડ કરવા ?– DGVCLના જુના બીલ ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી અંગ્રેજીમાં વાંચો:
How to download old bills of DGVCL ?અન્ય પોસ્ટ:
DGVCLના બીલની PDF કોપી ડાઉનલોડ કરો
DGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર એડ કરો
DGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો