DGVCLના બીલની PDF કોપી ડાઉનલોડ કરો – DGVCL Bill Download 2023

શું તમે તમારા DGVCLના બીલની કોપી ડાઉનલોડ કરવા માંગો છો ? DGVCL Bill Download આ માહિત દ્વારા અમે તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવશું કે DGVCLના બીલની કોપી PDF તરીકે ડાઉનલોડ કઈ રીતે કરવી.

Read this post in English

ટૂંકમાં માહિતી – Short Information for DGVCL Bill Download

  • પહેલા DGVCLની વેબસાઈટ ઉપર જાઓ.
  • પછી તેમાંથી View Latest Bill Details લીંક પર જાઓ.
  • તેમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરી ચર્ચ બટન ક્લીક કરો.
  • હવે તમારી બીલની વિગત બતાવશે તેમાંથી Click here to view Bill બટન પર જાઓ.
  • હવે તમારું બીલ ખુલશે જેની PDF તમારા મોબાઈલ/કોમ્પ્યુટર માં સેવ કરી શકશો.

ડીજીવીસીએલનું બીલ ડાઉનલોડ અને ચેક કઈ રીતે કરવું ? – How to Check and Download DGVCL Bill ?

બીલ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા DGVCLની વેબસાઇટ પર જાઓ. DGVCLની વેબસાઇટ માટેની લીંક નીચે આપેલ છે તેની ઉપર કલીક કરો અને વેબસાઇટ ઉપર જાઓ.

વેબસાઇટની લીંક : www.dgvcl.com

  • ઉપરની લીંક પરથી પહેલા PGVCLની વેબસાઇટ પર જશો એટલે નીચે મુજબ પેજ ઓપન થશે અને પછી તેમાંથી View Latest Bill Details પેજ પર જાઓ. અથવા નીચે આપેલ લીંક પર જાઓ એટલે નીચે મુજબ પેજ ઓપન થાશે.

DGVCL Bill Download Link

dgvcl bill download
  • ઉપર આપેલ પેજમાં પહેલા આપેલ બોક્ષમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો અને બીજા બોક્ષમાં વેરીફીકેશન કોડ દાખલ કરો જે બીજા બોક્ષની નીચે આપેલ છે અને પછી ચર્ચ બટનને ક્લીક કરો.
  • હવે તમે તમારા છેલ્લા બનેલા બીલની વિગતો નીચે મુજબ જોઈ શકો છો.
  1. ગ્રાહકનું નામ (Consumers Name)
  2. બીલની તારીખ (Bill Date)
  3. બીલની છેલ્લી તારીખ (Due Date)
  4. ચૂકવવાપાત્ર રકમ (Bill Amount)
dgvcl bill download
  • હવે તમારા બીલની કોપી જોવા અથવા ડાઉનલોડ કરવા માટે Click here to view Bill બટન પર ક્લીક કરો.
dgvcl bill download
  • હવે નીચે મુજબ તમારું બીલ ખુલશે તેને સેવ કરવા માટે (Ctrl + P) પ્રીન્ટ કરો એટલે નીચે મુજબ તમારું બીલ ખુલશે તેને સેવ કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.
dgvcl bill download
  1. ડ્રોપડાઉન સૂચિમાંથી “Save as PDF” પસંદ કરો.
  2. નીચે-જમણા ખૂણે સેવ બટન પર ક્લીક કરો.
  3. એક નવી વિન્ડો દેખાશે જેમાં ફાઇલનું નામ પૂછવામાં આવશે, જો તમે ઇચ્છો તો નામ ટાઇપ કરો અથવા તેને જેમ છે તેમ છોડી દો.
  4. સેવ બટન પર ક્લીક કરો એટલે તમારું બીલ સેવ PDF તરીકે સેવ થય જાશે.

જો તમને ઉપર આપેલ માહિતીમાં મુજબ તમારું બીલ ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો નીચે આપેલ કોમેન્ટમાં તમે અમને જણાવી શકો. અને જો આ માહીત ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો.

મુજવતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન ૧ : DGVCL ગ્રાહક નંબર શું છે?

તમારો ગ્રાહક નંબર એ DGVCL દ્વારા આપવામાં આવેલ યુનિક નંબર છે જે ૧૧ અંકનો હોય છે.

પ્રશ્ન ૨ : ડીજીવીસીએલનું બીલ ડાઉનલોડ કઈ રીતે કરવું ?

DGVCLની સાઈટ ઉપર જઈને તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરી તમારું બીલ ડાઉનલોડ કરી શકશો. ઉપર માહિતી દ્વારા તમે તમારું બીલ સરળ રીતે જોય અથવા તો ડાઉનલોડ કરી શકો છો.

પ્રશ્ન ૩ : તમારું બીલ ઓનલાઈન કેવી રીતે ચૂકવવું?

 તમારી બીલ વિગત ખુલ્યા પછી તેમાં એક QR કોડ આપેલ હશે જેને સ્કેન કરી અથવા તો Click here to Pay Bill બટન ઉપર ક્લીક કરી બીલ ભરી શકો છો.

અન્ય પોસ્ટ:

DGVCLમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરો

ચેટબોટની મદદથી DGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કરો

DGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો

DGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો

DGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment