PGVCL Mobile Number Change Online | PGVCL બિલમાં મોબાઈલ નંબર ઘરે બેઠા બદલો

જો તમારા PGVCL લાઇટ બિલમાં જૂનો Mobile Number રજીસ્ટર છે અથવા હજુ સુધી Mobile Number અને Email ID Update કરેલ નથી, તો તમે તેને Online Update કરી શકો છો.

આ માટે તમારે તમારા PGVCL Consumer Number ની જરૂર પડશે. PGVCLની પ્રક્રિયા દ્વારા Mobile Number અને Email ID Update કર્યા પછી બિલ, પેમેન્ટ અને અન્ય વીજળી સંબંધિત માહિતીના મેસેજ મેળવવામાં સરળતા રહે છે.

PGVCL Mobile Number Change કેવી રીતે કરવો?

  1. PGVCL વેબસાઈટ પરથી Mobile Number Update પેજ ઉપર જાઓ.
  2. Consumer Number અને જરૂરી Captcha દાખલ કરો.
  3. Update Mobile & Email ID બટન ઉપર ક્તલીક કરો.
  4. નવો Mobile Number અને Email ID દાખલ કરો.
  5. Update/Confirm પર ક્લિક કરો.
  6. મળેલા OTP દ્વારા Verification પૂર્ણ કરો.

આ રીતે તમે તમારા PGVCL Consumer Number સાથે જોડાયેલો Mobile Number Update કરી શકો છો.

PGVCL Mobile Number Update માટેનો સંપૂર્ણ વીડિઓ જુઓ

નીચે આપેલા Videoમાં મેં PGVCL Mobile Number Change Online કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સરળ ગુજરાતી ભાષામાં બતાવી છે.

▶️ PGVCL બિલમાં જૂનો Mobile Number છે? ઘરે બેઠા આ રીતે બદલો

PGVCL Mobile Number Change

આવી PGVCL, DGVCL, MGVCL અને UGVCL સંબંધિત ઉપયોગી માહિતી માટે અમારી વેબસાઇટને Follow/Bookmark કરો.

અન્ય પોસ્ટ:

નવા ખેતીવાડી કનેકશન માટેનું સેલ્ફ ડિકલેરેશન ફોર્મ

જીઈબીને લગતા વીડિઓ જોવા માટે અહીં ક્લિક કરો

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment