MGVCL WhatsApp Number – MGVCLના વોટ્સએપ નંબર

MGVCL Whatsapp Number – MGVCL દ્વારા ઓનલાઈન ફરિયાદ નોધાવા માટે વોટ્સએપ નંબર બહાર પાડવામાં આવ્યો છે. વોટ્સએપ નંબરની મદદથી ગ્રાહક લાઈટ બાબતની ફરિયાદ વોટ્સએપ દ્વારા નોધાવી શકશે.

હવે તમારે MGVCLમાં કોઈ પણ ફોલ્ટ થાય તો તમે ઓનલાઈન ફરિયાદ નોધાવી શકશો જે ડાયરેક્ટ કોર્પોરેટ ઓફીસ ખાતે નોધાશે અને એનું નિવારણ પણ ચચોટ અને જલ્દી આવશે.

MGVCL Online Complaint – MGVCL has released a WhatsApp number for online complaint registration. With the help of WhatsApp number, the customer will be able to register a complaint regarding electricity power fault using WhatsApp.

MGVCL WhatsApp Number

MGVCL WhatsApp Number – MGVCLના વોટ્સએપ નંબર

નીચે આપેલ નંબર પરથી તમે તમારા વોટ્સએપ દ્વારા ઓનલાઈન ફરિયાદ નોધાવી શકશો.

MGVCL WhatsApp Number – 99252 18002

નીચે આપેલ વોટ્સએપ બટન ઉપર કલીક કરીને તમે ડાઈરેકટ વોટ્સએપ ઉપર જઈ શકશો.

જો ઉપર આપેલી માહિતી મુજબ તમને ઓનલાઈન ફરિયાદ નોંધાવવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.

અન્ય પોસ્ટ:

MGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો

MGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો

MGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો

MGVCL ઓનલાઈન બીલ પેમેન્ટ કઈ રીતે કરવું

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment