શું તમે UGVCLનું બીલ જોવા અથવાતો ડાઉનલોડ કરવા માંગો છો ? UGVCL Bill View આ માહિતી દ્વારા અમે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપશું કે UGVCLનું બીલ કઈ રીતે જોવું અને ડાઉનલોડ કરવું.
હવે તમારે UGVCLના બીલ ઓનલાઈન જોવા અથવાતો ડાઉનલોડ કરવા માટે એક સરળ રીત નીચે મુજબ આપેલી છે જેમાં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપશું કે બીલ કઈ રીતે ઓનલાઈન ડાઉનલોડ કરવું.
UGVCL Bill View
ટૂંકમાં માહિતી – Short Information to UGVCL Bill View
- પહેલા UGVCL ની વેબસાઈટ જાઓ.
- તેમાંથી Click here to View Bill,Payment and update mobile & eMail id પર જાઓ.
- હવે તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરીને ચર્ચ બટન પર ક્લીક કરો.
- હવે તમારા બીલની માહિતી બતાવશે જેવીકે બીલની રકમ, બીલની તારીખ, છેલ્લે ભરેલ રકમ વગેરે.
- હવે તમારું બીલ ડાઉનલોડ કરવા માટે Click Here To Download eBill લીંક પર ક્લીક કરો.
UGVCLનું બીલ જાણો – UGVCL Bill View
- UGVCLનું બીલ જોવા માટે પહેલા UGVCLની વેબસાઈટ પર જાઓ જે નીચે આપેલી લીંક પરથી જઈ શકશો.
- હવે ઉપરની લીંક પર જશો એટલે નીચે મુજબ પેજ ખુલશે તેમાં ડાયલોગમાં Click here to View Bill,Payment and update mobile & eMail id લીંક પર જાઓ. નીચે આપેલ ફોટામાં બતાવેલ લીંક પર ક્લીક કરો અથવા નીચે આપેલ લીંક પર ક્લીક કરો.
UGVCLનું બીલ જાણો – UGVCL Bill View
- હવે નીચે મુજબ પેજમાં પહેલા આપેલ બોક્ષમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો અને બીજા બોક્ષમાં સિક્યુરીટી કોડ દાખલ કરો જે બીજા બોક્ષની ઉપર આપેલ છે અને પછી ચર્ચ બટનને ક્લિક કરો.
- હવે નીચે મુજબ તમે તમારા છેલ્લા બનેલા બીલની અને છેલ્લી ભરેલી રકમ વિશેની માહિતી પણ જોઈ શકો છો.
- ગ્રાહકનું નામ (Consumers Name)
- ગ્રાહકનું સરનામું (Consumers Address)
- બીલની તારીખ (Bill Date)
- બીલની ભરવાની છેલ્લી તારીખ (Due Date)
- લાસ્ટ રીડીંગ (Last Reading)
- વપરાયેલા યુનિટ (Total Consumption Unit)
- ચૂકવવાપાત્ર રકમ (Bill Amount)
- ભરેલી રકમ (Paid Amount)
- ભરેલ તારીખ (Payment Date)
બીલ ડાઉનલોડ કઈ રીતે કરવું ? (How to Download UGVCL Bill ?)
- બીલ ડાઉનલોડ કરવા માટે ઉપર મુજબ સ્ટેપ ફોલો કર્યા પછી નીચે મુજબ બીલની માહિતી ખુલશે તેમાંથી Click Here To Download eBill લીંક પર ક્લીક કરો.
- હવે ઉપર મુજબ Click Here To Download eBill લીંક પર ક્લીક કરશો એટલે બીલની PDF ફાઈલ જેનું નામ તમારા ગ્રાહક નંબરથી તમારા મોબાઈલ/કમ્પ્યુટરમાં સેવ થય જશે.
બીલ ઓનલાઈન કઈ રીતે ભરવું ? (How to Pay UGVCL Bill Online ?)
તમારું બીલ ઓનલાઈન ભરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.
- હવે નીચે મુજબ બીલ માહિતી પેજ પર Show QR Code બટન ઉપર ક્લીક કરો.
- હવે Show QR Code બટન ઉપર ક્લીક કર્યા પછી નીચે મુજબ QR Code દેખાશે. આ QR Code ને તમારા કોઈપણ પેયમેન્ટ એપમાંથી સ્કેન કરીને બીલ ભરી શકશો. તમે Google Pay, Phone Pe, Paytm વગેરે એપની મદદથી QR Code સ્કેન કરીને પેયમેન્ટ કરી શકશો.
- Quick Payment Portal પરથી બીલ કઈ રીતે ભરવું તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરીને પૂરી માહિતી વાંચો.
મુજવતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન ૧ : UGVCLનું બીલ ઓનલાઈન કઈ રીતે જોવું ?
– પહેલા UGVCL વેબસાઈટ પર જાઓ > Click here to View Bill,Payment and update mobile & eMail id પર જાઓ > ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો > ચર્ચ બટન પર કલીક કરો એટલે બીલ બતાવશે.
પ્રશ્ન ૨ : UGVCLનું બીલ ઓનલાઈન કઈ રીતે ભરવું ?
– ઉપર મુજબ બીલની માહિતી ખુલશે તેમાં Show QR Code બટન ઉપર ક્લીક કરો એટલે QR Code દેખાશે આ QR Code ને તમારા કોઈપણ પેયમેન્ટ એપમાંથી સ્કેન કરીને બીલ ભરી શકશો.
પ્રશ્ન ૩ : UGVCLના જુના બીલ કઈ રીતે ડાઉનલોડ કરવા ?
– UGVCLના જુના બીલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર જાઓ જેમાં સ્ટેપ બાય સ્ટેપ માહીતી આપલે છે. – UGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો
અન્ય પોસ્ટ:
ચેટબોટની મદદથી UGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કરો
UGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો
UGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો
Om
UGVCL ચેક થી પેમેન્ટ કરવું હોય તો ચેક કઆ નામે લખવો..?
ખાલી UGVCL જ લખવું.