આ માહિત દ્વારા અમે તમને જણાવશું કે તમે તમારા UGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ કઈ રીતે એડ કરવા અથવા બદલવા. મોબાઈલ નંબર એડ હશે તો તમારે UGVCL તરફથી બનતા બીલ, બીલ ભરેલ, પાવર કટ, તમારા ખેતીવાડી કનેકશનમાં થ્રી ફેસ પાવરનો ટાઈમ વગેરે મેસેજ તમને મળશે.
UGVCL મોબાઈલ નંબર અપડેટ
ટૂંકમાં માહિતી
- પહેલા UGVCL ની વેબસાઈટ જાઓ.
- તેમાંથી UGVCL Mobile Number Update પેજ પર જાઓ.
- આપેલ બોક્ષમાં તમારો ગ્રાહક નંબર અને સિક્યુરીટી કોડ દાખલ કરી ચર્ચ બટન પર ક્લીક કરો.
- હવે Click Here To Add / Update Mobile And Email Online લીંક પર જાઓ.
- હવે મોબાઈલ નંબર અને ઈમેઈલ અને સિક્યુરીટી કોડ દાખલ કરી Save changes બટન પર ક્લીક કરો.
- મોબાઈલ નંબર અને ઈમેઈલમાં OTP આવશે તે દાખલ કરી અને સિક્યુરીટી કોડ દાખલ કરો.
- હવે પછી નીચે આપેલ Submit બટન પર ક્લીક કરો એટલે મોબાઈલ નંબર અને ઈમેઈલ સેવ થઈ જશે.
વીડિઓ – UGVCL Mobile Number Change Video
UGVCLમાં તમારો નંબર અપડેટ કઈ રીતે કરવો ? – UGVCL Mobile Number Update
- પહેલા UGVCLની વેબસાઈટ www.ugvcl.com પરથી Click here to View Bill,Payment and update mobile & eMail id લીંક પર જાઓ. અથવા નીચે આપેલ લીંક પર જાઓ એટલે નીચે મુજબ પેજ ઓપન થાશે.
UGVCL Mobile Number Update Link
- નીચે આપેલ પેજમાં પહેલા આપેલ બોક્ષમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો અને બીજા બોક્ષમાં સિક્યુરીટી કોડ દાખલ કરો જે બીજા બોક્ષની ઉપર આપેલ છે અને પછી ચર્ચ બટનને ક્લિક કરો.
- હવે નીચે મુજબ તમે તમારા છેલ્લા બનેલા બિલની અને છેલ્લી ભરેલી રકમ વિશેની માહિતી પણ જોઈ શકો છો. તેમાંથી નીચે આપેલ Click Here To Add / Update Mobile And Email Online લીંક પર જાઓ.
- હવે નીચે મુજબ બે બોક્ષ ખુલશે જેમાં પહેલા બોક્ષમાં તમારો મોબાઈલ નંબર અને બીજા બોક્ષમાં ઈમેલ દાખલ કરી અને સિક્યુરીટી કોડ દાખલ કરીન ને Save changes બટન પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ સ્ક્રીન જેમાં તમારા મોબાઈલ નંબર પર અને ઈમેલમાં OTP આવશે જે તમારે ઉપર આપેલ બોક્ષમાં દાખલ કરી અને સિક્યુરીટી કોડ દાખલ કરીન ને પછી Submit બટન પર ક્લીક કરો મોબાઈલ નંબર અને ઈમેલ એટલે સેવ થઈ જશે.
UGVCLમાં તમારો નંબર બદલવો કઈ રીતે કરવો ? – UGVCL Mobile Number Change
જો તમારા ગ્રાહક નંબરમાં પહેલેથીજ મોબાઈલ નંબર અને ઈમેઈલ રજીસ્ટર છે અને તેને બદલવા માંગો છો તો પણ તમારે ઉપર મુજબ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીની તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ અપડેટ કરી શકશો.
જેમાં તમારે પહેલેથી આપેલ મોબાઈલ નંબર અને ઈમેઈલ આપેલ હશે જેની જગ્યાએ તમારે જે નવા મોબાઈલ નંબર અને ઈમેઈલ જે રાખવા છે તે દાખલ કરો અને OTP દાખલ કરી ને Submit કરો એટલે નવા દાખલ કરેલા મોબાઈલ નંબર અને ઈમેઈલ સેવ થય જશે.
મુજવતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન ૧ : મારો મોબાઈલ નંબર ઓફલાઈન કઈ રીતે અપડેટ કરવો ?
– હા, તમે તમારી નજીકની UGVCL ઓફીસની મુલાકાત લઈ અને તમારો મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો.
પ્રશ્ન ૨ : શું UGVCLમાં મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાય છે ?
– હા, UGVCLમાં મોબાઈલ નંબર અપડેટ કરવાનું સંપૂર્ણપણે ફ્રી છે.
પ્રશ્ન ૩ : મોબાઈલ અને ઈમેઈલમાં OPT આવવામાં પ્રોબ્લેમ થાય તો શું કરવું ?
– હા, કયારેક મોબાઈલ અને ઈમેઈલમાં OPT આવવામાં પ્રોબ્લેમ થાય તો થોડા સમય પછી પાછી ટ્રાય કરવી. ક્યારેક સર્વેર એરર આવે એટલે આ પ્રોબ્લેમ આવે છે.
જો તમને ઉપર આપેલ માહિતીમાં મુજબ તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ અપડેટ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો નીચે આપેલ કોમેન્ટમાં તમે અમને જણાવી શકો. અને જો આ માહીત ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો.
અન્ય પોસ્ટ:
UGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો
ચેટબોટની મદદથી UGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કરો
UGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો
ગુગલ પે ની મદદથી UGVCLના બિલની રકમ જોવા
Not add mobile &eimal id
શું પ્રોબ્લેમ આવે છે મોબાઈલ નંબર અને ઈમેઈલ એડ કરવામાં ?
Yes
મે નવુ કનેકશન લીધું છે હજુ સુધી વપરાશ બીલ આવેલ નથી તો હુ ગા્હક નંબર વગર મોબાઈલ નંબર અને ઈમેલ આઇડી અપલોડ કરીશકુ
ના, પહેલા તમારું બીલ આવ્યા પછી જ અપડેટ કરી શકશો. કેમકે મોબાઈલ નંબર અને ઈમેલ અપડેટ કરવા માટે ગ્રાહક નંબરની જરૂર પડે છે.
71308102844
બિલ ચેક એપ ખુલતી નથી
સર્વિસ નં. 73808100796
મોબાઈલ અને ઇમેઇલ એડ છે.
App ne update kari lyo etle bill check thase.
Mobile OTP aaja he par email OTP nahi aata
Kyarek server down athava problem hoy se etle OTP avva ma problem thay se etle thoda time pasi try karjo thay jase.
મેં નવું મકાન લીધું છે જેમાં નામ ચેન્જ કરવા માટે અરજી કરેલી છે જે તે નામ કેટલા દિવસમાં ચેન્જ થશે..
નામ ચેન્જ થવામાં અંદાજે એક મહિના જેવો સમય લાગે.
1. Munendra chauhan
2 Neha
ઓકે નામ બદલવા વિનંતી
નામ બદલવા માટે ઓનલાઈન અરજી કરવી પડશે જેના વિશેની માહિતી તમે નીચે આપેલ લીંક પરથી વાંચી શકશો.
UGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો 2024
21701203120 ઓન લાઇન એપ ઓપન થતી નથી
App ne update kari lyo etle bill check thase.
Mobile number link.
Hal ma online registration nathi thatu. OTP no problem ave se etle tame office jai ne tamaro mobile number register karavi sako so.