PGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર બદલાવો અથવા એડ કરો | PGVCL Mobile Number Update Online

PGVCL Mobile Number Update Online – PGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ અથવા બદલવા માટે આ વીડિઓમાં માહિતી આપેલ છે. જો તમારો મોબાઈલ નંબર એડ હશે તો તમને PGVCL તરફથી બનતા બીલ, બીલ ભરેલ, પાવર કટ, તમારા ખેતીવાડી કનેકશનમાં થ્રી ફેસ પાવરનો ટાઈમ વગેરે મેસેજ તમને મળશે.

– PGVCL માં મોબાઈલ નંબર બદલવા માટેની લીંક:

PGVCLના બીલમાં તમારો મોબાઈલ બદલવો.

– PGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર બદલવા માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી ગુજરાતીમાં વાંચો:

PGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર કઈ રીતે બદલવો ?

– PGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર બદલવા માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી અંગ્રેજીમાં વાંચો:

How to Change Your Mobile Number in PGVCL ?

અન્ય પોસ્ટ:

PGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો

PGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો

ગુગલ પે ની મદદથી PGVCLના બિલની રકમ જોવા

2/5 - (2 votes)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

2 thoughts on “PGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર બદલાવો અથવા એડ કરો | PGVCL Mobile Number Update Online”

Leave a comment