MGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર એડ કરો – MGVCL Mobile Number Update/Change

MGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ અથવા બદલવા માટે આ માહિતી વાંચો. મોબાઈલ નંબર એડ હશે તો તમારે MGVCL તરફથી બનતા બીલ, બીલ ભરેલ, પાવર કટ, તમારા ખેતીવાડી કનેકશનમાં થ્રી ફેસ પાવરનો ટાઈમ વગેરે મેસેજ તમને મળશે.

Read this post in English

ટૂંકમાં માહિતી – MGVCL Mobile Number Update

  • પહેલા MGVCL ની વેબસાઈટ જાઓ.
  • તેમાંથી  Update Your Mobile No & Email ID (MGVCL Mobile Number Update) પેજ પર જાઓ.
  • હવે તમારો ગ્રાહક નંબર દાખલ અને ફીડર કોડ દાખલ કરી ને Get Details બટન પર ક્લીક કરો.
  • હવે ગ્રાહકનું નામ બતાવશે અને નીચે આપે બોક્ષમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ દાખલ કરો.
  • હવે નીચે આપેલ Update Details બટન પર કીલક કરો એટલે મોબાઈલ નંબર અને ઈમેઈલ સેવ થય જશે.

વીડિઓ – MGVCL Mobile Number Change Video

How to add Mobile Number in MGVCL?

MGVCLમાં તમારો નંબર અપડેટ કઈ રીતે કરવો ? – MGVCL Mobile Number Update

  • પહેલા MGVCLની વેબસાઈટ www.mgvcl.com પરથી Update Your Mobile No & Email ID જાઓ જે તમને મોબાઈલ નંબર અપડેટ પેજ પર લઈ જશે. અથવા નીચે આપલે લીંક પરથી જઈ શકશો.

MGVCL Mobile Number Update

mgvcl mobile number update

તામારું MGVCLનું બીલ કઈ રીતે ડાઉનલોડ કરવું તે જાણવા અહી ક્લિક કરો.

  • હવે નીચે મુજબ પેજ ખુલશે જેમાંથી તમારે પહેલા તમારો ગ્રાહક નંબર દાખલ અને ફીડર કોડ દાખલ કરી ને Get Details બટન પર ક્લીક કરો.
mgvcl mobile number update
  • ફીડર કોડ તમારા બીલમાં જમણી બાજુમાં આપેલ હોય છે જે Feeder Code ની સામે લખેલ હોય છે જે બાજુમાં ફોટામાં બતાવેલ છે.
  • હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં ગ્રાહકનું નામ બતાવશે અને નીચે આપે બોક્ષમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ દાખલ કરી અને Update Details બટન પર કીલક કરો એટલે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ સેવ થઈ જશે.
mgvcl mobile number update

MGVCLમાં તમારો નંબર બદલવો કઈ રીતે કરવો ? – MGVCL Mobile Number Change

જો તમારા ગ્રાહક નંબરમાં પહેલેથીજ મોબાઈલ નંબર અને ઈમેલ રજીસ્ટર છે અને તેને બદલવા માંગો છો તો પણ તમારે ઉપર મુજબ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીની તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ અપડેટ કરી શકશો.

જેમાં તમારે પહેલેથી આપેલ મોબાઈલ નંબર અને ઈમેલ આપેલ હશે જેની જગ્યાએ તમારે જે નવા મોબાઈલ નંબર અને ઈમેઈલ જે રાખવા છે તે દાખલ કરી અને Update Details બટન પર કીલક કરો એટલે તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ સેવ થય જશે.

મુજવતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન ૧ : મારો મોબાઈલ નંબર ઓફલાઈન કઈ રીતે અપડેટ કરવો ?

 હા, તમે તમારી નજીકની MGVCL ઓફીસની મુલાકાત લઈ અને તમારો મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો.

પ્રશ્ન ૨ : શું MGVCLમાં મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાય છે ?

 હા, MGVCLમાં મોબાઈલ નંબર અપડેટ કરવાનું સંપૂર્ણપણે ફ્રી છે.

પ્રશ્ન ૩ : શું હું એક જ બીલમાં એકથી વધુ મોબાઇલ નંબર અપડેટ કરી શકું?

 ના, MGVCL દરેક બીલ સાથે ફક્ત એક જ મોબાઈલ નંબરને લિંક કરવાની મંજૂરી આપે છે.

જો તમને ઉપર આપેલ માહિતીમાં મુજબ તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ અપડેટ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો નીચે આપેલ કોમેન્ટમાં તમે અમને જણાવી શકો. અને જો આ માહીત ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો.

અન્ય પોસ્ટ:

MGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો

ચેટબોટની મદદથી MGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કરો

MGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો

ગુગલ પે ની મદદથી MGVCLના બિલની રકમ જોવા

3/5 - (4 votes)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

1 thought on “MGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર એડ કરો – MGVCL Mobile Number Update/Change”

Leave a comment