મીટરમાં યુનિટ કઈ રીતે ચેક કરવા | લાઈટ બીલમાં kWh એટલે શું ? | How to Check Unit in Meter | What is kWh ?

How to Check Unit in Meter – આ આર્ટીકલમાં તમને જાણવા મળશે કે તમારા વીજળીના મીટરમાં તમારા યુનિટ કઈ રીતે ચેક કરવા અને યુનિટ ઉપરથી બીલની ગણતરી કઈ રીતે થાય છે.

હવે આપણા ઘરે, દુકાને, કારખાને અથવા વાડીમાં મીટર તો લાગેલ હોય છે પણ આપણે ખબર નથી હોતી કે મીટરમાં યુનિટ કઈ રીતે ચેક કરવા તો ચાલો જાણીએ.

What is kWh ? – kWh એટલે શું ?

  • મીટરમાં યુનિટ kWh તરીકે ડિસ્પ્લે થાય છે.
  • kWh એટલે કિલોવોટ-આવર – જે વીજળી વપરાશ માપવાનો એકમ છે.
  • એટલે 1000 વોટનું ઉપકરણ જો તમે 1 કલાક સુધી ચલાવો, તો તમે 1 kWh વીજળી વાપરી.
  • 1000 વોટનું હીટર 1 કલાક ચાલુ રાખો → તમે 1 kWh વીજળી વાપરી.
  • ફોર્મુલા :- કીલોવોટ X કલાક / 1000 = kWh ( કિલોવોટ-આવર )

How to Check Unit in Meter | મીટરમાં યુનિટ કઈ રીતે ચેક કરવા ?

મીટરમાં યુનિટ kWh તરીકે ડિસ્પ્લે થાય છે.

How to Check Unit in Meter
How to Check Unit in Meter

લાઈટ બીલની ગણતરી કઈ રીતે થાય છે ? How to Calculate Your Light Bill ?

લાઈટ બીલની ગણતરી તમારા મીટરમાં આવેલ યુનિટ (kWh) ઉપર થાય છે. જેમાં તમારા બીલમાં કે. ડબલ્યુ. એચ. લખેલ હોય છે. જેમાં પાછલું રીડીંગ અને હાલનું રીડીંગ લખેલ હોય છે. જેમાં હાલના રીડીંગ માંથી પાછલું રીડીંગ બાદ કરવાથી જે આવશે તે તમારો વપરાશ કહેવાય છે અને તેના ઉપર તમારા બીલની ગણતરી થાય છે. જે નીચે ફોટામાં આપેલ છે.

બીલ ગણતરી કઈ રીતે કરવી ? – How to Calculate Bill ?

તમારા બીલની ગણતરી માટે પ્લે સ્ટોરમાં એપ છે જેની મદદથી તમે તમારા બીલની ગણતરી કરી શકશો માત્ર તમારો લોડ અને યુનિટનો વપરાશ દાખલ કરીને. એપ ડાઉનલોડ કરવા માટેની લીંક નીચે આપેલી છે.

Electricity Bill Calculate App Link

Electricity Bill Calculate App

અન્ય પોસ્ટ:

PGVCLના ગામડાના બીલમાં યુનિટનો ભાવ

DGVCLના ગામડાના બીલમાં યુનિટનો ભાવ

MGVCLના ગામડાના બીલમાં યુનિટનો ભાવ

UGVCLના ગામડાના બીલમાં યુનિટનો ભાવ

1/5 - (1 vote)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment