- રાજ્યના વીજ ધારકો માટે રાહતના સમાચાર.
- વિતરણ કરતી કંપનીઓ જેવી કે PGVCL, DGVCL, MGVCL અને UGVCL ના ફયુલ ચાર્જમાં ઘટાડો કર્યો છે.
- ફયુલ ચાર્જમાં 0.15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
- હાલ ફયુલ ચાર્જ રૂ. 2.45 હતો જે ઘટાડીને રૂ. 2.30 કરવામાં આવ્યો છે.
- આ સાથે જ ગુજરાતના 1.75 કરોડ વીજ ગ્રાહકોને 400 કરોડથી વધુની રાહત થશે.
- નવા ફયુલ ચાર્જની અમલવારી જુલાઈ-૨૦૨૫ મહિનાથી લાગુ કરશે.

ગામડાના ઘર બીલમાં રાહતની ગણતરી – Fuel Rate Down in Rular (RGPR)
- 100 યુનિટની જુના ફયુલ ચાર્જ પ્રમાણે બીલ
- ફિક્સ ચાર્જ = 30
- એનર્જી ચાર્જ = 265
- ફયુલ ચાર્જ = 245
- વિદ્યુત ચુલ્ક = 40.50
- ટોટલ બીલ = 580.50
- 100 યુનિટની નવા ફયુલ ચાર્જ પ્રમાણે બીલ
- ફિક્સ ચાર્જ = 30
- એનર્જી ચાર્જ = 265
- ફયુલ ચાર્જ = 230
- વિદ્યુત ચુલ્ક = 39.38
- ટોટલ બીલ = 564.38
- ઉપરની ગણતરી મુજબ તમે જોઈ શકો છો કે ગામડાના ઘર બીલમાં ગ્રાહકને 100 યુનિટ મુજબ અંદાજે બીલમાં રૂ. 16.12 ફાયદો થશે.
શહેરના ઘર બીલમાં રાહતની ગણતરી – Fuel Rate Down in Urban (RGPU)
- 100 યુનિટની જુના ફયુલ ચાર્જ પ્રમાણે બીલ
- ફિક્સ ચાર્જ = 30
- એનર્જી ચાર્જ = 305
- ફયુલ ચાર્જ = 245
- વિદ્યુત ચુલ્ક = 87.00
- ટોટલ બીલ = 667.00
- 100 યુનિટની નવા ફયુલ ચાર્જ પ્રમાણે બીલ
- ફિક્સ ચાર્જ = 30
- એનર્જી ચાર્જ = 305
- ફયુલ ચાર્જ = 230
- વિદ્યુત ચુલ્ક = 84.75
- ટોટલ બીલ = 649.75
- ઉપરની ગણતરી મુજબ તમે જોઈ શકો છો કે ગામડાના ઘર બીલમાં ગ્રાહકને 100 યુનિટ મુજબ અંદાજે બીલમાં રૂ. 17.25 ફાયદો થશે.
બીલ ગણતરી કઈ રીતે કરવી ? (How to Calculate Bill ?)
તમારા બીલની ગણતરી માટે પ્લે સ્ટોરમાં એપ છે જેની મદદથી તમે તમારા બીલની ગણતરી કરી શકશો માત્ર તમારો લોડ અને યુનિટનો વપરાશ દાખલ કરીને. એપ ડાઉનલોડ કરવા માટેની લીંક નીચે આપેલી છે.
Electricity Bill Calculate App Link
મુજવતા પ્રશ્નો (FAQs)
1. ફયુલ ચાર્જમાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો છે ?
– ફયુલ ચાર્જમાં 0.15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
2. ફયુલ ચાર્જના ઘટાડા પછી નવો ફયુલ ચાર્જ કેટલો થયો ?
– જુનો ફયુલ ચાર્જ રૂ. 2.45 હતો જે ઘટાડીને રૂ. 2.30 કરવામાં આવ્યો છે.








Pahle do mahine pe 1500 1600 rupaye aata tha uski jagah abhi mahine ka Kar Diya aapane tab itna ₹1500 ₹2000 a raha hai to recharge ka ghatata hua yah to tum log apni manmani karte ho double side thok ke double bil a raha hai abhi jab Se tumne electricity naya bil lagaya tab Se
Bill tamara unit na vaprash upar ave se pela tamaro vaprash check karo.