About Us

GEBGuru.in પર તમારું સ્વાગત છે

GEBGuru.in આ વેબસાઈટની અંદર તમને PGVCL, MGVCL, DGVCL અને UGVCL ને લગતી માહિતી મળશે. આ વેબસાઈટમાં અમે નવી નવી માહિતી જેવી કે બીલ વિશે, નવી પાવર બાબતની સ્કીમ વિશે, પાવર બાબતના નવા નિયમો વગેરે માહિતી મળશે.

અમારી વેબસાઈટ પર મળતી માહિતી નીચે મુજબ છે :

  • તમારા લાઈટ બીલને લગતી માહિતી
  • તમારું લાઈટ બીલ કઈ રીતે ડાઉનલોડ કરવું
  • લાઈટનું નવું કનેકસન કઈ રીતે લેવું
  • તમારા લાઈટ બીલને લગતા પ્રશ્નો
  • તમારા લાઈટ બીલમાં લાગતા ચાર્જ વિચેની માહિતી
  • પાવર અને મીટર નવા કનેક્સન માટેની નવી નવી સ્કીમની માહિતી
  • તમારા જુના બીલ કઈ રીતે ડાઉનલોડ કરવા
  • તમારું બીલ ઓન્લીને કઈ રીતે ભરવું
  • તમારા લાઈટ બીલની ગણતરી કઈ રીતે કરવી
  • ઉપર મુજબ તમામ માહિતી ઉપરાંત પણ ઘણી બધી માહિતી મળશે.

હું તમારા બધા માટે મારી વેબસાઇટ પર આવી મૂલ્યવાન અને જાણકાર માહિતી પોસ્ટ કરવાનું ચાલુ રાખીશ. તમારો પ્રેમ અને સમર્થન મારા માટે ઘણું મહત્વનું છે.

જો તમને આમારા દ્વારા આપવામાં આવેલ માહિતી ઉપયોગી લાગતી હોય તો તમારા મિત્રો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને તમે નીચે આપેલ અમારા સોશિયલ મીડિયા ઉપર પણ ફોલો કરી લેજો જ્યાં પણ અમે નવી નવી જાણકારી આપતા હોય છે.

અમારી સાઈટની મુલાકાત લેવા બદલ આભાર

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :