અમારા બીલ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા ઘરના (RGPU) સ્માર્ટ મીટરના બીલની તાત્કાલિક ઓનલાઇન ગણતરી કરો. આ RGPU બીલ કેલ્ક્યુલેટર ખાસ કરીને PGVCL, DGVCL, MGVCL અને UGVCL ગ્રાહકો માટે છે. RGPU ના સ્માર્ટ મીટરના બીલની ચોક્કસ ગણતરી કરવા માટે ફક્ત તમારો કનેક્ટેડ લોડ અને યુનિટનો વપરાશ દાખલ કરો અને તમારી બીલની ગણતરી જુવો.
Smart Meter Bill Calculator RGPU
Click Here to Change Fuel Rate
Current Fuel Rate (FAC): ₹ 2.30
Current Fuel Rate (FAC): ₹ 2.30
