નવા ખેતીવાડી કનેકશન માટેનું સેલ્ફ ડિકલેરેશન ફોર્મ | Download Self Declaration form for new Agriculture(AG) Connection PGVCL,DGVCL,MGVCL,UGVCL

શું તમે PGVCL, DGVCL, MGVCL અને UGVCL માં નવું ખેતીવાડીનું કનેક્શન લેવા માંગો છો અને 7-12 માં એક કરતા વધુ ભાગીદારોના નામ છે તો તેમાં જેના નામે કનેક્શન લેવાનું છે તેના શિવાય જેટલા પણ ભાગીદારોના નામ હોય તેની રૂ. 300 ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતીની જરૂર પડતી જેની હવે GUVNL ના નવા સર્કુલર પ્રમાણે જરૂર નહી પડે.

હવે ગ્રાહકે જેના નામે કનેક્શન લેવું છે તેને રૂ. 300 નાં સ્ટેમ્પ પેપર ઉપર સેલ્ફ ડિકલેરેશન આપવાનું રહેશે જેનું ફોર્મ નીચે આપેલ છે અને કઈ રીતે ફોર્મ ભરવું તેના માટે ભરેલ ફોર્મ પણ નીચે આપેલ છે.

Do you want to take a new agricultural connection in PGVCL, DGVCL, MGVCL and UGVCL and there are more than one partner’s name in 7-12, then you need to give consent(Smati Patr) of all the partner’s on Rs. 300 stamp paper but now as per GUVNL’s new circular now consent(Smati Patr) is no longer required for new agricultural connection.

Now the customer just need to give a self declaration on a stamp paper of Rs. 300, the form of which is given below. From below you can download self-declaration form.

GUVNLનો સર્કુલર ડાઉનલોડ કરો | Download Circular for new Agriculture(AG) Connection

સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ડાઉનલોડ કરો | Download Self Declaration form for new Agriculture(AG) Connection

Download Self-Declaration Form

સેલ્ફ ડિકલેરેશન ફોર્મ કઈ રીતે ભરવું તેનું ઉદાહરણ | Download Self-Declaration Example form for view

Download Self-Declaration Example Form

અન્ય પોસ્ટ:

જીઈબીને લગતા વીડિઓ જોવા માટે અહીં ક્લિક કરો

જીઈબીને લગતી નવી નવી માહિતી જાણવા અહીં ક્લિક કરો

PGVCLના નવા ખેતીવાડી કનેકશન માટેના ડોક્યુમેન્ટ

DGVCLના નવા ખેતીવાડી કનેકશન માટેના ડોક્યુમેન્ટ

MGVCLના નવા ખેતીવાડી કનેકશન માટેના ડોક્યુમેન્ટ

UGVCLના નવા ખેતીવાડી કનેકશન માટેના ડોક્યુમેન્ટ

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment