જાણો વિશ્વની સૌથી મુશ્કેલ ભાષાઓ કઈ છે ? એક ભારતીયમાં પણ સામેલ છે

દસમાં ક્રમે ફારસી ભાષા છે.

Image Credit : Social Media

નવમા નંબરે ગ્રીસની ગ્રીક ભાષા છે.

Image Credit : Wikipedia

આઠમાં નંબર ઉપર રૂસ દેશની  રશિયન ભાષા છે

Image Credit : Social Media

આપણા દેશની હિન્દી ભાષા  સાતમા નંબર પર છે.

Image Credit : Social Media

છઠ્ઠા નંબર પર વિયેતનામ વિયેતનામીસ ભાષા છે.

Image Credit : Social Media

પાંચમા નંબર પર થાઈલેન્ડની  થાઈ ભાષા છે.

Image Credit : Social Media

ચોથા નંબર પર કોરિયાની  કોરિયન ભાષા છે.

Image Credit : Social Media

ત્રીજા નંબર પર જાપાનની  જાપાનીઝ ભાષા છે.

Image Credit : Social Media

બીજા નંબર પર ચીનની મેન્ડરિન ભાષા છે.

Image Credit : Social Media

આ યાદીમાં પહેલા નંબર પર અરબની અરબી ભાષા છે.

Image Credit : Social Media

આ યાદી બર્લિટ્ઝ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે અંગ્રેજી બોલનારાઓ અનુસાર વિશ્વની સૌથી મુશ્કેલ ભાષાઓની યાદી છે.

Image Credit : Social Media

કેપ્ટન તરીકે સૌથી વધુ ICC ટ્રોફી જીતનાર ખેલાડી કોન છે ?