કેપ્ટન તરીકે સૌથી વધુ ICC ટ્રોફી જીતનાર ખેલાડી કોન છે ?
વર્લ્ડ કપ અને ચેમ્પિયન ટ્રોફી દર ચાર વર્ષે રમાય છે.
Image Credit : Social Media
અમે તમને એવા કપ્તાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પુરુષો અને મહિલાઓમાં સૌથી વધુ ICC ટૂર્નામેન્ટ જીતી છે.
Image Credit : Unsplash
બે ટ્રોફી
1975 અને 1979માં ODI વર્લ્ડ કપ
Image Credit : Twitter
5. ક્લાઈવ લોઈડ (વેસ્ટ ઈન્ડિઝ)
બે ટ્રોફી
2012 અને 2016માં T20 વર્લ્ડ કપ
Image Credit : Social Media
4. ડેરેન સેમી (વેસ્ટ ઈન્ડિઝ)
ત્રણ ટ્રોફી 2007 T20 વર્લ્ડ કપ, 2011 ODI વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી
Image Credit : Social Media
3. એમએસ ધોની (ભારત)
ચાર ટ્રોફી
ODI વર્લ્ડ કપ (2003 અને 2007), ચેમ્પિયન્સ ટ્રોફી (2006 અને 2009)
Image Credit : Social Media
2. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)
પાંચ ટ્રોફી
મહિલા T20 વર્લ્ડ કપ (2014, 2018, 2020 અને 2023), ODI વર્લ્ડ કપ (2022)
Image Credit : Unsplash
1. મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા)
દુનિયાના સૌથી ઠંડા દેશ કે જ્યાં લોહી જામી જાય છે.
ઉપરની સ્ટોરી વાચો