PGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર એડ કરો અથવા બદલાવો

પહેલા PGVCL ની વેબસાઈટ જાઓ. www.pgvcl.com

તેમાંથી PGVCL Mobile Number Update પેજ પર જાઓ. http://202.8.125.17:8001/pgcontact/

પહેલા કેપચા આપેલ છે I’m not a robot પર ક્લીક કરી અને પછી તમારો ગ્રાહક નંબર દાખલ કરી ને એરો બટન પર ક્લીક કરો. 

ગ્રાહક નંબર અને નામ બતાવશે. અને હવે પછી તમારે નીચે આપેલ બોક્ષમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ દાખલ કરી Update બટન પર ક્લીક કરો.

પછી તમારા મોબાઈલ નંબર પર અને ઈમેઈલમાં OTP આવશે જે તમારે નીચે આપેલ બોક્ષમાં દાખલ કરી ને પછી Confirm બટન પર ક્લીક કરો. 

પછી તમારી સ્ક્રીન પર એક મેસેજ આવશે કે New Registration Done અને તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ બંને અપડેટ થય જશે. 

આપેલ માહિતીમાં વિશે વધુ જાણકારી માટે અને સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણવા નીચે આપેલ લીંક પૂરી માહિતી વાંચો પર ક્લીક કરો.

GEBGuru.in આ વેબસાઈટની અંદર તમને PGVCL, MGVCL, DGVCL અને UGVCL ને લગતી નવી નવી માહિતી જેવી કે તમારા લાઈટ બીલ, ખેતીવાડી બીલ અને પાવર સબંધી માહિતી મળશે.