કોણે બનાવ્યું ભારતનું પહેલું સુપર કોમ્પ્યુટર, જાણો ક્યાં છે એ માસ્ટર માઈન્ડ ?
સુપર કોમ્પ્યુટર તે સામાન્ય કોમ્પ્યુટર કરતા ઘણી ઝડપથી ડેટા પ્રોસેસ કરે છે. પરંતુ, ભારતમાં સુપર કોમ્પ્યુટર આવવાની વાર્તા ઘણી રસપ્રદ છે. આ કોમ્પ્યુટરના પિતા કોણ છે, તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.
Image Credit : Unsplash
અમેરિકાએ વેચવાની ના પાડીવાસ્તવમાં, ભારતે અમેરિકા પાસેથી સુપર કોમ્પ્યુટર ખરીદવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે વેચવાની ના પાડી.
Image Credit : Unsplash
પછી તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ વૈજ્ઞાનિકોની બેઠક બોલાવી હતી અને સુપર કોમ્પ્યુટર બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
Image Credit : Wikipedia
વિજય પી. ભાટકરવૈજ્ઞાનિક વિજય પી ભાટકરને આ જવાબદારી સોંપવામાં આવી હતી અને તેમના નેતૃત્વમાં વર્ષ 1991માં પહેલું સુપર કોમ્પ્યુટર તૈયાર થયું હતું.
Image Credit : Wikipedia
પરમપ્રથમ સુપર કોમ્પ્યુટરનું નામ પરમ રાખવામાં આવ્યું હતું.
Image Credit : Unsplash
વિજય પી ભાટકરને પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
Image Credit : Wikipedia
એટલું જ નહીં તેઓ નાલંદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ રહી ચુક્યા છે.
Image Credit : Wikipedia
વિજય પી ભાટકર હાલમાં ગુમનામ જીવન જીવે છે અને તેનું ઠેકાણું જાણી શકાયું નથી.
Image Credit : Wikipedia
રેલ્વેના પાટામાં એવું શું છે, જેથી તેમાં ક્યારેય કાટ લાગતો નથી!