તમે જાણો છો કયો દેશ પૃથ્વીની મધ્યમાં આવેલો છે ?

દુનિયામાં ઘણા દેશો છે, પરંતુ શું તમે જાણો છો કે પૃથ્વીના મધ્યમાં કયો દેશ આવેલો છે?

Image Credit : Unsplash

આવો, આજે અમે તમને જણાવીશું કે આખી દુનિયામાં એવો કયો દેશ છે જે પૃથ્વીની મધ્યમાં આવે છે.

Image Credit : Unsplash

એવું માનવામાં આવે છે કે સમગ્ર પૃથ્વીના મધ્યમાં આવેલો દેશ ઘાના છે.

Image Credit : Unsplash

પરંતુ જો સાચા અર્થમાં જોવામાં આવે તો પૃથ્વીનું કેન્દ્ર 0°N 0°E છે જ્યાં કોઈ દેશ જ નથી.

Image Credit : Unsplash

પરંતુ ઘાનાને પૃથ્વીના મધ્યમાં સ્થિત દેશ માનવામાં આવે છે કારણ કે

Image Credit : Unsplash

કારણ કે પૃથ્વીના કેન્દ્રની સૌથી નજીક આવેલો દેશ આફ્રિકા ખંડમાં આવેલો ઘાના છે.

Image Credit : Unsplash

ચેટ જીપીટી શું છે જાણવા માટે નીચે આપેલ બટન પર કલીક કરો