ચેટ જીપીટી ( Chat GPT ) શું છે અને કેવી રીતે કામ કરે છે ?, સંપૂર્ણ માહિતી
Chat GPT એક આર્ટીફીસીઅલ ઈન્ટેલીજેન્ટ ચૅટ બૉટ છે જે OpenAI દ્વારા વિકસિત કરવામાં આવી છે.
ચેટ જીપીટીને 30 નવેમ્બર 2022 ના રોજ ચાલુ કરવામાં આવ્યું હતું.
ChatGPT નું ફૂલ ફોર્મ
ચેટ જનરેટિવ પ્રી-ટ્રેઇન્ડ ટ્રાન્સફોર્મર
(ચૈટ જનરેટિવ પ્રિન્ટેડ ટ્રાન્સફાર્મર)
Chat GPT નો ઉપયોગ કરવા માટે તમારે chat.openai.com વેબસાઈટ ખોલવાની જરૂર પડશે.
ચેટ GTP ની મુખ્ય વિશેષતા એ છે કે તમારા દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવે છે તેના જવાબ તરત જ આપે છે.
ચેટ જીપીટીની સહાયતાથી તમે નિબંધ, બાયોગ્રાફી, અરજી વગેરે લખી તૈયાર કરી શકો છો.
ચેટ જીપીટી ઓપન કરવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો
ચેટ જીપીટી પર જાઓ