ટોપ-10 એવા બોલર જેમણે વર્લ્ડ કપ મેચમાં સૌથી વધુ રન લુટાવ્યા છે

આ યાદીમાં 10માં નંબર પર ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન છે, જેણે 2011ના વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ 9.5 ઓવરમાં 91 રન આપ્યા હતા.

Image Credit : Social Media

10. જેમ્સ એન્ડરસન (ઈંગ્લેન્ડ)

નંબર 9 પર નામિબિયાનો રુડોલ્ફ વાન લુવરન છે જેણે 2003 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે 10 ઓવરમાં 92 રન આપ્યા હતા.

9. રુડોલ્ફ વાન લુવરેન (નામિબિયા)

Image Credit : Social Media

આ યાદીમાં આઠમા ક્રમે આયર્લેન્ડનો કેવિન ઓ'બ્રાયન છે જેણે 2015 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે 7 ઓવરમાં 95 રન આપ્યા હતા.

8. કેવિન ઓ'બ્રાયન (આયર્લેન્ડ)

Image Credit : Social Media

સાતમા નંબર પર આન્દ્રે રસેલ છે, જેણે 2015 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે 10 ઓવરમાં 96 રન આપ્યા હતા.

7. આન્દ્રે રસેલ  (વેસ્ટ ઈન્ડિઝ)

Image Credit : Social Media

છઠ્ઠા નંબર પર બર્મુડાનો ડ્વેન લેવેરોક છે, જેણે 2007 વર્લ્ડ કપમાં ભારત સામે 10 ઓવરમાં 96 રન આપ્યા હતા.

6. ડ્વેન લેવેરોક  (બર્મુડા)

Image Credit : Social Media

પાંચમા નંબર પર શ્રીલંકાની અશાંથા ડી મેલ છે, જેણે 1987ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 10 ઓવરમાં 97 રન આપ્યા હતા.

5. અશાંથા ડી મેલ (શ્રીલંકા)

Image Credit : Social Media

અફઘાનિસ્તાનનો દૌલત ઝદરાન ચોથા નંબર પર છે. જેણે ઓસ્ટ્રેલિયા સામે 2015 વર્લ્ડ કપમાં 10 ઓવરમાં 101 રન આપ્યા હતા.

4. દોલત ઝદરાન (અફઘાનિસ્તાન)

Image Credit : Social Media

નંબર 3 જેસન હોલ્ડર છે જેણે 2015 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે 10 ઓવરમાં 104 રન આપ્યા હતા.

3. જેસન હોલ્ડર  (વેસ્ટ ઈન્ડિઝ)

Image Credit : Social Media

બીજા નંબર પર ન્યુઝીલેન્ડનો માર્ટિન સ્નેડન છે જેણે 1983 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 12 ઓવરમાં 105 રન આપ્હા હતા. તે દિવસોમાં એક બોલર વનડેમાં 12 ઓવર ફેંકી શકતો હતો.

2. માર્ટિન સ્નેડન (ન્યુઝીલેન્ડ)

Image Credit : Social Media

આ યાદીમાં નંબર 1 પર અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન છે જેણે 2019 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 9 ઓવરમાં 110 રન આપ્યા હતા.

1. રાશિદ ખાન (અફઘાનિસ્તાન)

Image Credit : Social Media

કેપ્ટન તરીકે સૌથી વધુ ICC ટ્રોફી જીતનાર ખેલાડી કોન છે ?