ક્રિકેટ એશિયા કપ 2023નું શેડ્યૂલ જાહેર થયું છે : જાણો ભારત અને પાકિસ્તાન મેચ ક્યારે છે ?

એશિયા કપ 2023 જે  આ વખતે પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાવાનો છે.

એશિયા કપ 2023 ની શરૂવાત  30 ઓગસ્ટના  રોજ થશે.

એશિયા કપ 2023 જે ૬ ટીમો વચ્ચે રમાશે.

ગ્રુપ A : ભારત, પાકિસ્તાન અને નેપાળ ગ્રુપ B : અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ 

એશિયા કપ 2023 ની પહેલી મેચ ૩૦ ઓગસ્ટના પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાનમાં રમાશે.

એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ  2 સપ્ટેમ્બરના રમાશે.

એશિયા કપ 2023ની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરના કોલંબોમાં રમાશે.

ચેટ જીપીટી શું છે જાણવા માટે નીચે આપેલ બટન પર કલીક કરો