એલ્વિશ યાદવ 24 વર્ષનો છે. તે હરિયાણાના ગુરુગ્રામનો રહેવાસી છે. એલ્વિશ એક YouTuber અને સોશિયલ મીડિયા સ્ટાર છે.
Image Credit : Social Media
તેણે વર્ષ 2016 માં તેની યુટ્યુબ સફર શરૂ કરી, ત્યારથી તે સોશિયલ મીડિયા સ્ટાર છે. એલ્વિશની યુટ્યુબ પર 3 અલગ-અલગ ચેનલ્સ છે.
Image Credit : Unsplash
તમામ ચેનલો પર તેના લાખો ફોલોઅર્સ છે. 'Elvish Yadav Vlogs' પર તે દૈનિક અપડેટ્સ Vlog શેર કરે છે, જ્યારે 'Elvish Yadav' પર તે તેની ટૂંકી ફિલ્મો અપલોડ કરે છે.
Image Credit : Unsplash
એલ્વિશ યાદવ સેલેબ્સના રોસ્ટિંગ વીડિયો પણ બનાવે છે, જેના માટે તે સૌથી ફેમસ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર પણ 13 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
Image Credit : Unsplash
રિપોર્ટ્સ અનુસાર, એલ્વિશ યુટ્યુબથી દર મહિને લગભગ 8 થી 10 લાખ રૂપિયા કમાય છે.
Image Credit : Unsplash
યુટ્યુબ સિવાય એલ્વિશના ઘણા બિઝનેસ પણ છે, તેમાંથી એક સિસ્ટમ_ક્લોથિંગ નામની કપડાંની બ્રાન્ડ છે.
Image Credit : Unsplash
એલ્વિશ પાસે Hyundai Verna, sedan અને Toyota Fortuner SUV છે. એલ્વિશ પાસે પોર્શ 718 બોક્સસ્ટર પણ છે, જેની કિંમત 1.70 કરોડથી વધુ છે.
Image Credit : Unsplash
એલ્વિશ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. થોડા સમય પહેલા તેણે ગુડગાંવના વજીરાબાદમાં 4 માળનું ઘર ખરીદ્યું હતું. ઘરની કિંમત 12 થી 14 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
Image Credit : Unsplash
એલ્વિશ યાદવે બિગ બોસ OTT માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો અને બિગ બોસ OTT નો વિનર બની ગયો છે.
Image Credit : Social Media
Maruti WagonR ફીચર્સ જોઈને તમે પણ કાર ખરીદવા ઉતાવળા થઈ જશો