દુનિયાના આ ખૂણે કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણ કામ કરતું નથી

દુનિયાભરમાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ છે, જેના વિશે જાણીને આપણને આશ્ચર્ય થાય છે.

Image Credit : Unsplash

આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ઈલેક્ટ્રોનિક ડીવાઈસ કામ કરવાનું બંધ કરી દે છે.

Image Credit : Unsplash

આ જગ્યાનું નામ ચિહુઆહુઆ ડેઝર્ટ છે જે મેક્સિકોમાં છે, તેને "ઝોન ઓફ સાયલન્સ" તરીકે પણ ઓળખવામાં આવે છે.

Image Credit : Unsplash

આ રહસ્યમય સ્થળ પર આવતા લોકો બાકીના વિશ્વ સાથે સંપર્ક ગુમાવે છે

Image Credit : Unsplash

ચિહુઆહુઆ રણ એક ઉજ્જડ વિસ્તાર છે, તમામ પ્રયત્નો પછી પણ વૈજ્ઞાનિકો આ હકીકત શોધી શક્યા નથી.

Image Credit : Unsplash

તેથી જ અહીં રેડિયો ફ્રીક્વન્સી ખરાબ થાય છે

Image Credit : Unsplash

જાણો દુનિયાની સૌથી ઊંચી ઈમારતો કઈ છે ?