Maruti WagonR શાનદાર એવરેજ પાવરફુલ એન્જિન અને ફીચર્સ પણ મજબૂત

Maruti WagonR દમદાર ફીચર્સ જોઈને તમે પણ કાર ખરીદવા ઉતાવળા થઈ જશો.

Image Credit : Social Media

Maruti WagonR તમને પેટ્રોલ અને CNG એમ બંને વિકલ્પમાં મળશે.

Image Credit : Unsplash

Maruti WagonR તમને 9 કલર વિકલ્પ સાથે મળશે.

Image Credit : Unsplash

Maruti WagonR એન્જિન RDE ધારા ધોરણો મુજબ BS6 ફેઝ-2 સાથે જોવા મળશે.

Image Credit : Unsplash

ફિચર્સની વાત કરીએ તો તમને  7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ જોવા મળશે.

Image Credit : Social Media

Apple CarPlay, Android Auto, 4-સ્પીકર ઑડિયો સિસ્ટમ પણ જોવા મળશે.

Image Credit : Social Media

સલામતી સુવિધાઓ વિશે વાત કરીએ, તો તમને બે એરબેગ્સ, સ્પીડ એલર્ટ, રીઅર પાર્કિંગ સેન્સર વગેરે મળશે.

Image Credit : Unsplash

માઈલેજ CNG માં 34.05 km/kg સુધી અને પેટ્રોલમાં 24.35 kmpl સુધી રેહશે.

Image Credit : Unsplash

કિંમત કિંમતની વાત કરીએ તો આ કારની કિંમત પહેલા કરતા થોડી વધારે હશે. ₹ 5.55 - ₹8.50 Lakh

Image Credit : Social Media

જાણો ગૂગલ ક્યાંથી કેટલા પૈસા કમાય છે ?