જાણો ગૂગલ ક્યાંથી કેટલા પૈસા કમાય છે ?

જો તમારે કંઈપણ જાણવાની ઈચ્છા હોય તો તમે તરત જ ગૂગલ કરતા હશો, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગૂગલ બાબા કેવી રીતે કમાય છે ?

Image Credit : Unsplash

ગૂગલ ક્યાંથી કમાય છે

ગૂગલની લગભગ ત્રણ મહિનાની કુલ કમાણી 5.77 લાખ કરોડ રૂપિયા છે. ડેટા - જાન્યુઆરી થી માર્ચ 2023 સુધીનો છે.

Image Credit : Unsplash

ત્રણ મહિનાની કમાણી

Google જાહેરાત ચર્ચ માંથી 3.35 લાખ કરોડની કમાણી કરે છે, જે તેની કુલ કમાણીનો 57.8 ટકા છે.

Image Credit : Unsplash

જાહેરાત ચર્ચ માંથી 3.35 લાખ કરોડ રૂપિયા

એડસેન્સથી 63 હજાર કરોડ સુધીની કમાણી કરે છે, જે કુલ આવકના 10.7 ટકા છે.

Image Credit : Unsplash

એડસેન્સથી 63 હજાર કરોડ

ગૂગલ યુટ્યુબથી 56 હજાર કરોડ રૂપિયાની કમાણી કરે છે, જે કુલ આવકના 9.6 ટકા છે.

Image Credit : Unsplash

યુટ્યુબથી 56 હજાર કરોડ

ગૂગલ પ્લે સ્ટોર પરથી 62 હજાર કરોડ રૂપિયા કમાય છે, જે તેની કુલ આવકના 10.6 ટકા છે.

Image Credit : Unsplash

ગૂગલ પ્લે સ્ટોરમાંથી 62 હજાર કરોડ

ગૂગલ ક્લાઉડથી 61 હજાર કરોડની કમાણી કરે છે, જે કુલ આવકના 10.7 ટકા છે.

Image Credit : Unsplash

ગૂગલ ક્લાઉડથી 61 હજાર કરોડ

ગૂગલ અન્ય સ્ત્રોતોથી 4 હજાર કરોડની કમાણી કરે છે.

Image Credit : Unsplash

અન્ય સ્ત્રોતોમાંથી 4 હજાર કરોડ

જાણો વિશ્વની સૌથી મુશ્કેલ ભાષાઓ કઈ છે ?