જાણો ISROના 'Solar Mission' વિશે
ADITYA-L1
ચંદ્રયાન-3 મિશન પછી ભારત હવે તેના સૌર મિશન માટે તૈયાર છે. ભારત સૂર્ય વિશે માહિતી મેળવવા માટે સૌપ્રથમવાર
સૌર મિશન
શરૂ કરવા જઈ રહ્યું છે.
Image Credit : Twitter
ભારતનું સૂર્ય મિશન
ભારતનું
સૌર મિશન ADITYA-L1
2 સપ્ટેમ્બર 2023
ના રોજ લોન્ચ કરવામાં આવશે. ભારતીય સમય અનુસાર તેને શ્રીહરિકોટાથી સવારે 11.50 કલાકે લોન્ચ કરવામાં આવશે.
તે ક્યારે લોન્ચ થશે?
Image Credit : Twitter
આદિત્ય L1 મિશન ભારત માટે ખાસ છે કારણ કે તે ભારતનું પ્રથમ સૌર મિશન છે. તે સૂર્યનો અભ્યાસ કરશે.
શા માટે તે ખાસ છે?
Image Credit : Twitter
આ રોકેટ કુલ 1.5 મિલિયન કિલોમીટરનું અંતર કાપશે અને લેંગ્રેસ પોઈન્ટ પર પોતાની સ્થાપના કરશે. આ અંતર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં 4 ગણું વધુ છે.
તે કેટલું અંતર કાપશે?
Image Credit : Twitter
ઈસરોના આ સોલાર મિશનનું બજેટ લગભગ 400 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
બજેટ કેટલું છે?
Image Credit : Twitter
ADITYA LI ને તેના ઇચ્છિત બિંદુ સુધી પહોંચવામાં લગભગ 4 મહિના લાગશે. તે સૂર્યની આસપાસ ફરશે અને તેનો અભ્યાસ કરશે.
કેટલો સમય લાગશે?
Image Credit : Twitter
ભારતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કરતા રાજ્યો
ઉપરની સ્ટોરી વાચો