ચેમ્પિયન્સ : ભારતે હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023 કેવી રીતે જીતી ?

શનિવારે (12 ઓગસ્ટ 2023) ચેન્નાઈમાં યોજાયેલી ફાઈનલ મેચમાં ભારતે અને મલેશિયા ટક્કર હતી.

Image Credit : Social Media

ભારતીય ટીમેં મલેશિયાને 4-3 થી હરાવી ને રોમાંચક ફાઈનલ મેચમાં જીત હાસલ કરી.

Image Credit : Social Media

ભારતે આખી ટુર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યા વિના ખિતાબ જીત્યો.

Image Credit : Social Media

ભારતે હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ચોથી વખત જીતી છે, અને સૌથી વધુ ટાઇટલ જીતનાર ભારતીય ટીમ બની છે.

Image Credit : Social Media

ભારત સિવાય પાકિસ્તાને પણ ત્રણ વખત ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું છે.

Image Credit : Social Media

ભારત અને પાકિસ્તાન સિવાય, કોરિયા એકમાત્ર એવી ટીમ છે જેણે 2021ની સિઝનમાં તેમની જીત સાથે આ ટુર્નામેન્ટ જીતી છે.

Image Credit : Social Media

ભારત તરફથી  જુગરાજ સિંહ (19મી મિનિટ), હરમનપ્રીત સિંહ (45મી મિનિટ), ગુરજંત સિંહ (45મી મિનિટ), આકાશદીપ સિંહ (56મી મિનિટ) એ ગોલ કર્યા હતા.

Image Credit : Social Media

Maruti WagonR ફીચર્સ જોઈને તમે પણ કાર ખરીદવા ઉતાવળા થઈ જશો