દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં એટલી ઠંડી હોય છે કે લોહી જામી જાય છે.
તે વિશ્વનો સૌથી ઠંડો પ્રદેશ છે, અહીં લઘુત્તમ તાપમાન (
-128
) ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. વાર્ષિક સરેરાશ તાપમાન (
-56.67 °C
) છે.
Image Credit :
Unsplash
એન્ટાર્કટિકા
તે વિશ્વનો સૌથી મોટો દેશ છે, ઉત્તર ગોળાર્ધથી દક્ષિણ ગોળાર્ધ સુધી વિસ્તરેલો છે, અહીં વાર્ષિક સરેરાશ તાપમાન (
-5.2
°C
) રહે છે.
Image Credit : Unsplash
રશિયા
તે વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે જે ઉત્તર ગોળાર્ધમાં છે, અહી વાર્ષિક
સરેરાશ તાપમાન (
-22.4
°C
) રહે છે.
Image Credit : Unsplash
કેનેડા
તે મધ્ય એશિયાનો મુખ્ય દેશ છે, જે ચીનને અડીને છે, અહીં વાર્ષિક સરેરાશ તાપમાન
(-20.9 °C)
રહે છે.
Image Credit : Unsplash
મોંગોલિયા
તે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં આવેલ એક ટાપુ છે, અહીં વાર્ષિક સરેરાશ તાપમાન
(-18 °C)
રહે છે.
Image Credit : Unsplash
ગ્રીનલેન્ડ
તે એક જ્વાળામુખી ટાપુ છે, જે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત છે, અહી સરેરાશ વાર્ષિક તાપમાન
(-11.3 °C)
રહે છે.
Image Credit : Unsplash
આઇસલેન્ડ
ઉત્તરીય યુરોપમાં સ્થિત ફિનલેન્ડ સૌથી ઠંડા દેશોની યાદીમાં પણ છે, જેનું વાર્ષિક સરેરાશ તાપમાન
(-3.7 °C)
છે.
Image Credit : Unsplash
ફિનલેન્ડ
ગરુડ પુરાણ : આવતા જન્મમાં તમે શું બનશો ?
ઉપરની સ્ટોરી વાચો