દેશમાં સૌથી વધુ લોકપ્રિય YouTuber કોણ છે? ચાલો અમે તમને દેશના 10 સૌથી લોકપ્રિય યુટ્યુબર્સ વિશે જણાવીએ.

ગૌરવ ચૌધરીની ચેનલ ટેકનિકલ ગુરુજી ઘણી લોકપ્રિય છે. આ ચેનલ પર 2.31 કરોડ સબસ્ક્રાઈબર્સ છે.

Image Credit : Social Media

10. ટેકનિકલ ગુરુજી

અમિત ભડાના પોતાના નામથી યુટ્યુબ ચેનલ ચલાવે છે. તેની ચેનલ પર 2.43 કરોડ સબસ્ક્રાઈબર્સ છે.

Image Credit : Social Media

9. અમિત ભડાના

બીબી કી વાઈન્સની યુટ્યુબ ચેનલના 2.63 કરોડ સબસ્ક્રાઈબર છે. તેની શરૂઆત ભુવન બામ દ્વારા વર્ષ 2015માં કરવામાં આવી હતી.

Image Credit : Social Media

8. બીબી કી વાઈન્સ

સંદીપ મહેશ્વરી દેશમાં સૌથી વધુ સબસ્ક્રાઈબર ધરાવતા યુટ્યુબર્સની યાદીમાં 7મા નંબરે છે. આ ચેનલ પર 2.79 કરોડ સબસ્ક્રાઈબર્સ છે.

Image Credit : Social Media

7. સંદીપ મહેશ્વરી

આશિષ ચંચલાની વાઇન્સ યુટ્યુબ ચેનલના 2.98 કરોડ સબસ્ક્રાઇબર્સ છે. તેનું સંચાલન આશિષ કરે છે.

Image Credit : Social Media

6. આશિષ ચંચલાની વાઇન્સ

રાઉન્ડ 2 હેલ યુટ્યુબ ચેનલના માલિકો વસીમ અહેમદ, ઝયાન સૈફી અને નાઝીમ અહેમદ છે. આ ચેનલ પર 3.08 કરોડ સબસ્ક્રાઈબર્સ છે.

Image Credit : Social Media

5. રાઉન્ડ 2 હેલ

મિસ્ટર ઈન્ડિયન હેકર યુટ્યુબ ચેનલ દિલરાજ સિંહ રાવત ચલાવે છે. આ ચેનલના 3.21 કરોડ સબસ્ક્રાઈબર્સ છે.

Image Credit : Social Media

4. મિસ્ટર ઈન્ડિયન હેકર

ગેમિંગ યુટ્યુબ ચેનલ ટેક્નો ગેમર પર 3.49 કરોડ સબસ્ક્રાઈબર્સ છે. તે તેજસ્વી ચૌરસિયા ચલાવે છે.

Image Credit : Social Media

3. ટેક્નો ગેમર

યુટ્યુબ પર બીજા નંબરની સૌથી વધુ સબ્સ્ક્રાઇબર ધરાવતી ટોટલ ગેમિંગ ચેનલ છે. આ ચેનલ પર 3.57 કરોડ સબસ્ક્રાઈબર્સ છે અને તેને અજય નામની વ્યક્તિ ચલાવે છે.

Image Credit : Social Media

2. ટોટલ ગેમિંગ

હરિયાણાના ફરીદાબાદનો રહેવાસી અજય નાગર કેરી મિનાટી નામથી યુટ્યુબ ચેનલ ચલાવે છે. આ ચેનલ પર લગભગ 3.99 કરોડ સબસ્ક્રાઈબર્સ છે.

Image Credit : Social Media

1. કેરી મિનાટી

જાણો દુનિયાની સૌથી ઊંચી ઈમારતો કઈ છે ?